________________
જેનું કર્તવ્ય
: ૧૦ :
સરલ હકીક્ત હોવા છતાં સ્ટેટના જવાબદાર અધિકારીઓ, ધ્વજદંડ ચઢાવવાની વિધિ કે તેની રીત-ભાત વિષે કેટ-કેટલા અજ્ઞાન છે?
કનૈયાલાલ મુનશીએ, જેમ પોતે જેના પક્ષના વકીલ હતા, તે પક્ષનું લૂણ હલાલ કરવા માટે તે પોતાના અસીલના લાભમાં નિર્ણય બહાર પડાવી શક્યા છે, તે મુજબ ઉદેપુર રાજ્યને અવળી શિખામણ દઈ, “ પ્રતાપ વિશ્વ વિદ્યાલય માં કેશરીઆજી તીર્થના ભંડારમાંથી ૧૫ લાખ રૂા. તેમજ છેટી સાદડીના દેરાસરના ભંડારની મૂડી, રાણું પ્રતાપ જેવા મેવાડના લેકપ્રિય ક્ષત્રિય મહારાણાના નામે ખરચાવવા ઈચ્છે છે.
ઉદેપુર સ્ટેટની હદમાં આવેલા હિંદુ મંદિર ને જૈનમંદિરની મીલ્કતને આ રીતે સ્વેચ્છાએ કબજો લઈ લેવો એ ખરેખર સત્તાને ભયંકર દુરૂપયોગ કહેવાય ? “પ્રતાપ વિશ્વ વિદ્યાલય ' જેવી સંસ્થા માટે ધર્મસ્થાનની મીલકત પચાવી પાડવી એ પ્રતાપ જેવા મહારાણુના વંશજોને શરમાવનારું કાર્ય કહેવાય. મહારાણુને આવી કુબુદ્ધિ આપનાર કનૈયાલાલ મુનશી છે. જેનેના તેમાં પણ વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જૈનાચાર્યોને કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવાને તેમજ મહાગુજરાતના મહાન ધર્માત્મા જૈન મંત્રીશ્વર ઉદાયનને “પાટણની પ્રભુતા, ” “ ગુજરાતનો નાથ' વિગેરે નવલકથાઓમાં જેઓએ હલકી રીતે ચીતર્યા છે, એ જ શ્રી મુનશી આજે ઉદેપુર મહારાણાને આવી પ્રેરણા આપે એમાં નવાઈ નથી ? આ દાન નથી, વ્યવસ્થિત લૂટ છે –
પ્રતાપ વિશ્વ વિદ્યાલય ને ઉદેશ ગમે તે હોય, છતાં પણ ધાર્મિક સ્થાનોની મીલ્કતોને લૂંટી લેવી એ તે સત્તાશાહી
અત્યાચાર કહેવાય. આ વિદ્યાલયમાં સ્ટેટ પિતાના ભંડારમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com