SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ તે મૈતમ મુનિ સૂર્યનાં કિરણેનું આલંબન કરીને વેગે ઉતાવળે કે ચડી ગયા. ત્યાં કંચનમણિના નિષ્પન્ન થયેલા (બનાવેલા) દંડ કળ દવા વિગેરે મોટા પ્રમાણુવાળા જેની ઉપર છે. એવા ભરતેશ્વરે બનાવેલા જિનધરને જોઈ પરમ આનંદ પામ્યા. તે જિનઘરમાં ચોવીશે. પ્રભુના પિતાપિતાની કાયા પ્રમાણે ચારે દિશાએ સ્થાપન કરેલા(વીશ) જિનબિંબને જોઈ મનના ઉલ્લાસથી પ્રમાણ કરીને ગાતમસ્વામી ત્યાં [ રાત્રિ કે રહ્યા. તે સ્થાનકે (ભાવી)વજસ્વામીને જીવ તિર્લફજુભકજાતિને દેવતા આવ્યું. તેને ગૌતમસ્વામીએ પુંડરીક કંડરીકનું અધ્યયન સંભળાવીને પ્રતિબોધ પમાડયો, ત્યાંથી પાછા વળતાં ગતમસ્વામીએ બધા (૧૫૦૦ ) તાપસને પ્રતિબંધ કર્યો, અને તેમને દીક્ષા આપીને) પિતાની સાથે લઈયુથાધિપતિની જેમ ચાલ્યા. પછી ખીર ખાંડને ધી: એક પાત્રમાંજ વહોરી લાવી તેમાં અમૃતની વૃષ્ટિવાળો (અમૃતને વરસનારે ) પિતાને અંગુઠો રાખીને એક પાત્રમાં લાવેલ તે ક્ષીરાજથી સવ તાપસને ગતમસ્વામીએ પારણાં કરાવ્યાં. તે વખતે પાંચસે તાપસને ઉજ્વળ એવી ક્ષીરને મિષે શુભ ભાવ થવાથી સાચા ગુરૂના સંયોગે કવળ (ખીરને કોળીઓ) તેજ કેવળજ્ઞાન રૂ૫ થયા, અર્થાત પાંચસે તપાસ મુનિ તો પારણું કરતાં જ કેવળજ્ઞાન પામ્યા. પછી બીજા પાંચમેને આગળ ચાલતાં જિનનાથનું સમવસરણ, તેના ત્રણ ગઢ વિગેરે જેવાથી જ લોકાલોકમાં ઉધોત કરનાર કેવળજ્ઞાન થયું. પછી જિનેશ્વરની વાણી અમૃતની જેવી અને ઘન મેઘની જેવી ગાજતી સાંભળીને ત્રીજા પાંચસે કેવળજ્ઞાની થયા. એ અનુક્રમે પરસે કેવળજ્ઞાની મુનિથી પરવરેલા ગોતમ ગણુધરે પ્રભુ પાસે જઈ, રિતનું હરણ કરી, જિન નાથને વાંધા. ત્યાં જગગુરૂના વચનથી તેમને કેવળજ્ઞાન થયાનું જાણ્યું, એટલે કેવળજ્ઞાન રહિત એવા પિતાના આત્માની તમસ્વામી નિંદા કરવા લાગ્યા. તે વખતે ચરમ જિનેશ્વરે કહ્યું કે હું ગતમતું ખેર કરીશ નહીં; છેડે જતાં નક્કી આપણે બંને તુલ્ય થઈશું, અર્થાત બંને મેક્ષપદને પામશું.' ભાષા (ઢાળ પાંચમી. ) સામીઓએ વીર જિર્ણદ, પુનિમચંદ જિમ ઉદ્ધસિય; વિહરિએાએ ભરહવાસંમિ, વરસ બહેત્તર સંવસીય; ઠવતે એ કણય પઉમેસુ, પાયકમળ સંબંહિ સહિય; આવિઓએ નયણાનંદ, નયર પાવાપુરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy