________________
૭૩
ભાષા (ઢાળ થી ) આજ હુઓ સુવિહાણ. આજ પચેલિમાં પુણ્ય ભરે; દીઠાં ગોયમ સામિ, જે નિઆ નયણે અમિય સરે. ૨૮. સિરિ ગોયમ ગણધ ર; પંચસયાં મુનિ પરવરિય; ભૂમિય કરય વિહાર, ભવિયણું જન પબિહ કરે. ) સમવસરણ મઝારિ, જે જે સંય ઉપજેએક તે તે પરઉપકાર, કારણે પુછે મુનિવરે. ૨૮. જિહાં જિહાં દીજે દીખ, તિહાં તિહાં કેવળ ઉપજે એ; આપ કન્ડે અણહુત, ગાયમ દીજે દાન ઈમ ૩૦ ગુરૂ ઉપરિ ગુરૂ ભત્તિ, સામી ગયમ ઉપનીય;
એણિ છળ કેવળનાણ, ર ગજ રાખે રંગ ભરે. ૩૧. જા અષ્ટાપદ સેલ, વંદે ચડિ ચઉવીસ જિણ આતમલબધિ વસેણ, ચરમસરીરી સેય મુનિ. ૩૨. ઇય દેસણ નિમુવિ, ગેમ ગણહર સંલિય; તાપસ પરસએણુ, તે મુનિ દીઠે આવતે એ. ૩૩. તપસોસિય નિયઅંગ, અહ સંગતિ નવિ ઉપજે એ; કિમ ચડસે દઢ કાય, ગજ જિમ દસે ગાજતે એ. ૩૪. ગિરૂએ એણે અભિમાન તાપસ જો મને ચિંતવે એ; તે મુનિ ચડિઓ વેગ, આલં-વિ દિનકર કિરણ ૩૫. કંચણમણિ નિષ્પન્ન. દંડ કલસ ધજ વડ સહિઅ; પેખવિ પરમાનદ, જિણહર ભરતેસર વિહિઅ. ૩૬. નિયનિય કાય પ્રમાણ, ચઉદિસિ સંકિઅ જિગુહ બિંબ; પણમવિ મન ઉલ્હાસ, ગેયમ ગણહર કહાં વસિઅ. ૩૭. વીર સામિન છવ, તિય કજભક દેવ તિહાં, પ્રતિબધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી. ૩૮. વળતા ગાયમ સામિ, સવિ તાપસ પ્રતિબંધ કરેલેઈ આપણે સાથે ચાલે જિમ જુથાધિપતિ. ૩૯. ખીર ખાંડ વૃત આણ, અનિઅવૂઠ અંગુઠ કવિ, ગેયમ એકણ પાત્ર, કરાવે પારણે સવિ ૪૦. પંચયાં શુભ ભાવિ, ઉજળ ભરિયો ખીરમસિ; સાચા ગુરૂ સંગે, કેવળ તે કેવળ રૂપ હુઆ ૪૧. પંચસયાં જિણ નાહ, સમવસરણે પ્રકારત્રય; ખવિ કેવળ નાણ. ઉપનું ઉmયકરે. ૪૨. જાણે જિણવિ પીય,
૧ આથા જૈન પ્રબંધમાં છપાયેલ છે પણ અંક ચડાવેલ નથી. લખેલ પ્રતિમાં નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com