________________
મધુરી ધ્વની બેલ્યા શ્રી ગેમ સાંભળે શ્રેણિકરાંય વયણજી; રેગ ગયે ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાળ ને મૃયણુજી. ૩ રૂમ ઝુમ કરતી પાયે નેઉર. દીસે દેવી રૂપાલજી; નામ ચકકેસરીને સિદ્ધાઈ, આદિ અનવર રખવાલી જી. વિધ કેડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાય; ભાણુવિજય કવિ સેવક નય કહે, સાનિધ કરજે માય. ૪
સિદ્ધચક સ્તુતિ શ્રી સિદ્ધચક સેવે સુવિચાર, આણી હૈયડે હરખ અપાર, જીમ લહા સુખ શ્રીકાર, મન શુદ્ધ એલી તપ કીજે; અહોનિશ નવપદ ધ્યાન ધરી, જિનવર પૂજા રચિને પડિક્કમણું દેય ટંકના કીજે, આઠે થઈએ દેવ વંદીજે. ભુમિ સંથારે કીજે, મૃષા તણે કીજે પરિહાર, અંગે શિયલ ધરીજે સાર, દીજે દાન અપાર અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વે સાધુ વકીજે, દેસણ નાણ સુણીજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીએ
અહોનિશ નવપદ ગણું ગણજે, નવ આંબિલ પણ કાજે, નિશ્ચલ રાખી મન હે નિચ્ચે, જપીએ પદ એક એક ઈશ; નેકારવાલી વિશ; છેલ્લે આંબિલ મેટે તપ કીજે, સત્તરભેદી જિન પુજા રચીજે, માનવ ભવ લાહે લીજે. ૨ સાતમેં કુષ્ટિના રોગ, નાઠા યંત્ર નમણુ સજોગ, દૂર હુઆ કર્મના ભેગ, અઢારે કષ્ટ દુરે જાએ; દુઃખ દેહગ દુર પલાએ, મન વંછિત સુખ થાય,
૧ મીઠી વાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com