SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મવિજયજી કૃત શ્રી સિદ્ધચક સ્તવન. સિદ્ધચક વર સેવા કીજે, નરભવ લાહે લીજે રે, વિધિ પૂર્વક આરાધન કરતા, ભવભવ પાતીક છીજે, ભવિજન ભજીયેજીરે, અવર અનાદિની ચાલ, નિત્ય નિત્ય તજિયેજીરે. એ આંકણું છે ૧ છે દેવને દેવ દયાકર ઠાકર, ચાકર સુરનર ઈદજી, ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રભુ શ્રી જિનચં. ભ. ૨ અજ અવિનાશી અકળ અજરામર, કેવળ દેસણુ નાણીજી, અવ્યાબાધ અનંતુ વીર્યજ, સિદ્ધ પ્રણમે ગુણખાણી. ભ. ૩ વિદ્યા સૈભાગ્ય લક્ષમી પીઠ. મંત્ર રાજયોગ પીઠજી, સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચારજ ઈઠ. ભ. ૪ શ્રી સિદ્ધચક સ્તુતિ છે વીર જીનેશ્વર અતિ અલસર, ગોતમ ગુણના દરિયાછ. એક દિન આણું વરની લઈને, રાજગ્રહી સંચરીયાજી. શ્રેણિક રાજ વંદન આવ્યા, ઉલટ મનમાં આણજી; પર્ષદા આગલ બાર બિરારે, હવે સુણે ભવી પ્રાણી છે. ૧ માનવ ભવ તુમે પુન્ય પામ્યા, શ્રી સિદ્ધ ચક્ર આરાધજી; અરિહંત સિદ્ધ સૂરિ ઉવઝાયા, સાધુ દેખી ગુણ વાધે. દરસણુ નાણું ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી; ધુર આસથી કરવા આંબિલ સુખ સંપદા પામી છે. ૨ શ્રેણીકરાય ગામને પૂછે, સ્વામીએ તપ કે કોઇ; નવ આંબિલ તપ વિધિશું કરતાં, વંછિત સુખ કેણે લીધાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy