________________
3 બૃહવિપુરાણના મિથિલા ખંડમાં નીચેને બ્લેક છે. તેમાં પારાશર અને મૈત્રેયના સંવાદમાં વૈદેહી તથા મિથિલાનું વર્ણન છે.
एषा तु मिथिला राजन् विष्णुसायुज्यकारिणी । वैदेही तु स्वयं यस्मात् सकृत् ग्रन्थिविमोचिनी । બીજું પણ गङ्गाहिमवतोमध्ये नदीपञ्चदशान्तरे । तैरभुक्तिरिति ख्यातो देशः परमपावनः ॥ कौशिकी तु समारभ्य गण्डकीमधिगम्य वै । योजनानि चतुर्विंशत् व्यायामः परिकीर्तितः॥ गङ्गाप्रवाहमारभ्य यावद्धमवतं वनम् । विस्तारः षोडशः प्रोक्तो देशस्य कुलनन्दन!॥ मिथिला नाम नगरी तत्रास्ते लोकविश्रुता । पञ्चभिः कारणैः पुण्या विख्याता जगतीत्रये ॥
આ કલેકેના અર્થ પ્રમાણે વિદેહના પૂર્વમાં કૌશિકી (આજકાલનું કોશી), પશ્ચિમમાં ગંડકી, દક્ષિણમાં ગંગા અને ઉત્તરમાં હિમાલય છે. પૂર્વ દિશાથી પશ્ચિમની તરફ ૧૮૦ માઈલ (૨૪ જન) અને ઉત્તરદિશાથી દક્ષિણની તરફ ૧૨૫ માઈલ [૧૬ જનો છે. આ તૈરભુક્તિ અથવા વિદેહમાં મિથિલા નામની નગરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com