SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ विs : આ મધ્યદેશ અથવા આર્યાવર્તમાં વિદેહ નામના પ્રાંત હતો. જેનો ઉલ્લેખ ઉપર કરવામાં આવે છે. આના સંબંધમાં જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રન્થમાં ઘણું લખ્યું છે. -जैन मान्यता प्रमाणे विहह नामना सन५ (१) હતું અને તેની રાજધાની મિથિલા હતી. १-" इहेव भारहे वासे पुरदेसे विदेहा नाम जणवओ, संपइ काले तीरहुत्तिदेसो त्ति भण्णइ । जत्थ पइगेहं महुरमंजुलफलभारोणयाणि कयलीवणाणि दीसति । पहिया य चिवि. . डयाणि दुद्धसिद्धाणि पायसं च भुंजंति । पए पए वावीकूबतलायनईओ अ महुरोदगा, पागयजणा वि सकयभासवि- . सारया अणेगसत्थपसत्य अज्झथि निउणा य जणा। तत्थ रिद्वित्थमिअसमिद्धा मिहिला नाम नयरी हुन्था । संपयं जगइत्ति पसिद्धा । एयाए नाइदरे जणयमहारायस्स भाउणो कणयस्स निवासट्टाणं कणइपुरं वट्टइ। -विविधतीर्थकल्प पृष्ठ ३२ ૧ આ જ નગરીમાં મલ્લિનાથ, ભગવાન શ્રી નેમિનાથ ભગવાન, અકપિત ગણધર અને નમિ નામના પ્રત્યેકબુદ્ધ આદિ થયેલા છે. અહીં ભગવાન મહાવીરસ્વામીએ ૬ માસાં स्र्या तi. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy