________________
૨ મનુએ મધ્યદેશનું પ્રમાણ ઉત્તરમાં હિમાલય સુધી, દક્ષિણમાં વિખ્ય સુધી, પશ્ચિમમાં વિનશન સુધી અને પૂર્વમાં પ્રયાગ સુધી બતાવ્યું છે.
हिमवद्विन्ध्ययोर्मध्यं यत्माविनशनादपि । प्रत्यगेव प्रयागाच मध्यदेशः प्रकीर्तितः ।
–મનુસ્મૃતિ ૨-૨૨ ૩ બૃહત્સંહિતાના ૧૪મા અધ્યાયમાં મધ્યદેશની અંદર નીચેના પ્રદેશે બતાવ્યા છે.
भद्रारिमेदमाण्डव्यसाल्वनीपोजिहानसङ्ख्याताः । मरुवत्सघोषयामुनसारस्वतमत्स्यमाध्यमिकाः ॥२॥ माथुरकोपज्योतिषधर्मारण्यानि शूरसेनाश्च । गौग्ग्रीवोद्देहिकपाण्डुगुडाश्वत्थपाश्चालाः ॥३॥ साकेतकङ्ककुरुकालकोटिकुकुराश्च पारियात्रनगः । औदुम्बरकापिष्ठलगजाह्वयाश्चेति मध्यमिदम् ॥४॥
અર્થાત્ ભદ્ર, અરિભેદ, માંડવ્ય, સાલ્વ, નીપ, ઉજિહાન, સંખ્યાત મરુ, વત્સ, ઘોષ, યમુના અને સરસ્વતીને લગતો પ્રદેશ, મસ્ય, માધ્યમિક, મથુરા, ઉપયોતિષ, ધર્મારણ્ય, શૂરસેન, ગીરગ્રીવ, ઉદેહિક, પાંડુ, ગુડ, અશ્વ, પાંચાલ, સાકેત, કંક, કુર, કાલકેટિ, કુકર, પારિયા–પર્વત, ઔદુમ્બર, કાપિઝલ અને હસ્તિનાપુર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com