SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી એને લેકેએ જ્ઞાતખંડ વન એવું નામ આપ્યું છે. એક જ પ્રકારના વૃક્ષો જેમાં હોય તે વન” કહેવાય છે. આગળ પૃષ્ઠ ૬૨ માં લખે છે કે ભગવાન્ મધ્યમ પાવામાં નિર્વાણ પામ્યા છે. ત્યાંથી વૈશાલી લગભગ ૮ એજન (૬૫ માઇલ) અને લછવાડ પાસેનું ક્ષત્રિયકુંડ લગભગ ૪ યજન (૩૬ માઈલ) થાય છે.” પાવાપુરી કયાં હતી? એ પ્રશ્નનો ઉત્તર અમે પ્રસિદ્ધ પુરાતત્ત્વાન્વેષક શ્રી કનિંધમના શબ્દોમાં નીચે આપીએ છીએ. " The distance between Kasia and Vaisali, by the route which I marched, is just 140 miles; but this was along the new straight lines which have been laid out by the British authorities. By the old winding native tracks the distance would have been much greater, or Certain not less than ( 160 miles y Ancient Geography of India. P. 494 બુદ્ધના અંતિમ વિહારમાં પાવા પછી કુશીનારા આવે છે, જેમકે- “વૈશાખી પીનાર છે અને ક્રિયા ! - જે વૈરાટીસ મહામ, મૂળામ, હસ્તિકામ, ગાળામ, મોનનાર, વાવ ગૌશીના મિ છે - શશીના તિહાસ -૨૭ ડે. કનિંઘમ અને રાહુલ સાંકૃત્યાયન પહેલા કુશીનારા માને છે અને પછી પાવા. આથી પરસ્પર વિરોધ ઉત્પન્ન થાય છે. કે પહેલા પાવા કે પહેલા કુશીનારા આ પરસ્પર વિરેાધ એટલા માટે ઉત્પન્ન થયે કે છે અને પછી ,પલા કુશીનાર, ઉત્પન્ન થયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy