________________
૪૪
વર્ચસ્વ ન હોવામાં એક હેતુ એ પણ આવ્યો છે કે“ગૌતમ બુદ્ધે શૈશાલીમાં એક જ ચોમાસું કર્યું હતું.” પરતું આ વાત સાચી નથી. બુદ્ધે વૈશાલીમાં એક નહિ પણ બે ચોમાસા ર્યા હતા. એક પાંચમું અને બીજું ૪૬ મું, અને તેઓ ત્યાં ઘણી વખત ગયા હતા. એથી કેઈએ એ સમજવાની તે ભૂલ ન કરવી જોઈએ કે ત્યાં જૈનધર્મને કઈ પ્રભાવ જ ન હતું. તેમને તે ઘણે પ્રભાવ હતો જ પરંતુ સાથે બૌદ્ધોનો પણ હતા.
ત્રીજી વાત “ક્ષત્રિય-કુંડના પૃષ્ઠ ૫૩-૫૪ પર લેખકે એ લખી છે કે-બુદ્ધ વૈશાલીને પાખંડીઓને એક મઠ' કહીને વર્ણવી છે. આના ઉત્તરમાં અમારે એજ કહેવું છે કે આ વાત પણુજે સ્વયં બુદ્ધના મુખથી બોલાવરાવી છે. અમને ઉચિત નથી લાગતી. કારણકે જે બુદ્ધે લિચ્છવિયેને ત્રાયસિંશ–દેવે ની ઉપમા આપી છે. તે જ મહાત્મા બુદ્ધ વળી પાછા ક્યારેક તેજ લિવિયેના શહેરને પાખંડીઓને મઠ કહે, એ વાત તો અમારી બુદ્ધિમાં નથી આવતી.પોતાની બુદ્ધિથી જરા પણ વિચાર ર્યા વિના બીજાનું આંધળું અનુકરણ કરવાથી પ્રાય આવી ભૂલો થઈ જાય છે. એમાં જરા પણ આશ્ચર્ય નથી.
नायसंडवणो उज्जाणे कल्पसत्र पत्र ३९-१ सूत्र ११५ અહીં આ ઉદ્યાનનું “જ્ઞાતખંડવન નામ પડવાનું કારણ એ છે કે “ખંડ કહે છે સમૂહને. અને આ “વન સાત કેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com