________________
32
“ વષઁ જતાં મગધરાજ કાણિક વૈશાલીને ભાંગે છે અને ગધેડાના હળથી ખેડાવી નાખે છે.”
—ક્ષત્રિયકું ડ પૃષ્ઠ ૪૯
કલ્પસૂત્રમાં ૧૨૨ મા સૂત્રમાં ભગવાનના ચામાસાનુ વર્ણન કરતાં લખ્યુ છે કે—ભગવાને વૈશાલી નગરી અને વાણિગ્રામની સાન્નિધ્યમાં બાર ચાતુર્માસ વીતાવ્યા. એ બારે ચાતુર્માસાઓના ક્રમ આ પ્રમાણે હતા.
ચાતુર્માસના વર્ષોંની ક્રમ સંખ્યા
૧૧
૧૪
૧૫
१७
२०
२१
૨૩
२८
૩૦
૩૧
૩૨
૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ચાતુર્માંસનું સ્થાન
વૈશાલી
""
વાણિજયગ્રામ
99
વૈશાલી વાણિજ્યગ્રામ
,,
""
,,
વૈશાલી
,,
,,
www.umaragyanbhandar.com