________________
૩૬
મૃગાંક ચરિત્રમાં નગરીનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે :
तत्रास्ति नगरी रम्या वाराणसी जनाकुला । प्रोत्तालवप्रपरिखा-वापीकूपसरोऽन्विता ॥६॥ विहारवर्णवामाङ्गीवाग्मिवारणवाजिभिः । वणिय-वाचंयमवृन्दवैद्यैश्च परिशोभिता ॥७॥
અર્થાતુ—ત્યાં મનુષ્યથી વ્યાપ્ત વારાણસી નામની સુંદર નગરી છે. જે ઉંચે કિલ્લે, ખાઈ, વાવડી, કુવા અને તળાવથી યુક્ત છે. તથા મંદિર, જાતિ, (ચારે વર્ણ) વક્તા, હાથી, ઘોડા, વાણિયા, સાધુ-સમુદાય અને વૈઘોથી શોભે છે.
તેમાંજ વળી લખ્યું છે કે वापीवप्रविहारवर्णवनितावाग्मीवनं वाटिका वैद्यो विपकवारिवादिविबुधा वेश्या वणिग्वाहिनी । विद्यावीरविवेकवित्तविनयो वाचंयमा वल्लिका वस्त्रं वारणवाजिवेसरवरं राज्यं च वैः शोभते ॥ ८॥
અર્થ-વાવડી, વપ્ર (કિલ્લે), વિહાર (મદિર), વર્ણ (ચાર જાતિ, વનિતા (મિ), વક્તા, વન, વૈધ, વિપ્ર, વરિ (પાણી), વાદિ, વિબુધ (પંડિત), વેશ્યા, વણિક, વાહિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com