SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ અર્થાત–“રાજાએ પોતાની રાજધાની એવા પ્રદેશમાં બનાવવી જોઈએ જે ઉર્વર, અગમ્ય તેમજ આક્રમણકારી સેનાઓની મદદ ન પહોંચતી હેય. કિલ્લે પણ વસતિની વચમાં, સુરક્ષિત, સર્વ સાધનાથી યુક્ત, ચમકદાર, તથા જળ તેમજ વૃક્ષાવલીથી પરિવેષ્ટિત હેવો જોઈએ. • The Hindu History' by A. K. Mazumdar 1920, Page 280 આ ઉદ્ધરણમાં રાજધાનીના સ્થાન માટે “પહાડ અથવા પહાડી'ને ઉચિત જગ્યા નથી બતાવી. તેથી ક્ષત્રિયકુંડ ? પહાડી નગર હતું, એ કહેવું અનુચિત છે. શિલ્પશાસ્ત્રમાં પણ રાજધાનીના રથાન માટે પહાડ અથવા પહાડી હવાને ઉલ્લેખ નથી. મોટાં મોટાં શહેરે તો પ્રાયઃ નદીના કાંઠે જ વસતા હતા. જેમ પ્રાચીન કાળમાં–વૈશાલી, પટણા, પ્રયાગ, કાશી. વર્તમાનકાળમાં–કાનપુર, આગરા, દેહલી, લાહેર, અમદાવાદ, સુરત, જમ્, શ્રીનગર વગેરે શહેર વસાવવાની ઉપમા આપતાં “મિલિન્દ પ્રશ્નમાં લખ્યું છે કે – "महाराज ! नया शहर बसानेकी इच्छा से इंजीनीयर पहले कोई ऐसी जगह ढूंढता है जो ऊबड खाभट न हो, कंकरीली या पथराली न हो, जहां किसी उपद्रव (बाढ, अग Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy