________________
લખી શકે? કેટલાએ સિદ્ધહસ્ત લેખકે પોતાની પાસે રહેલી સાહિત્યિક સામગ્રીથી અને તે તે પ્રદેશના માનચિત્રો મેળવીને પિતાની આવડતથી વસ્તુ-સ્થિતિનું સુંદર રીતે ચિત્રણ દેરી શકે છે, પરંતુ જેઓને ગતાગમ નથી અને અસલી સ્થાને જવા છતાં જેઓની પાસે પૂરી સામગ્રી નથી, તેઓ પરિસ્થિતિને ઊંધી રીતે જ ચીતરી નાખે છે. જેવું કે “ક્ષત્રિયકુડ' નામક પુસ્તકમાં થયું છે. બાકી લેખકની કલ્પનાના વિષયમાં તેઓએ જ ક૯પના કરી છે, તે તે સર્વથા ભ્રામક છે, જેને સત્યતાની સાથે જરાય સંબધ નથી. અને ભગવાન મહાવીર અદ્ધ માગધી ભાષામાં બોલતા હતા, તેથી તેમને જન્મ મગધ રામાં થયો હતો. આ પ્રમાણે જેમનું કહેવું છે, તે પણ યુક્તિ સંગત નથી. ૧અર્ધમાગધી ભાષા અને બ્રાહ્મીલિપિ આ બધા ૨પા આર્યદેશની ભાષા અને લિપિ હતી. બધા લોકે સમજી શકે આ ઉદેશને લક્ષ્યમાં રાખીને ભગવાને અદ્ભ-મગધી ભાષામાં ઉપદેશ આપ્યો હતો. કારણ કે તે ભાષા તે વખતની સાર્વત્રિક તેમજ સાર્વજનિક હતી. તેથી અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપવા માત્રથી તેઓ મગધ દેશના હતા એ મ કહેવું, સત્ય નથી. ભાષાથી જે જન્મ દેશનો નિર્ણય કરવામાં આવે તો મહાત્મા બુદ્ધ શાક્ય-દેશના હતા અને ઉપદેશ આપતા હતાર માગધી ભાષામાં તે શું તેમને મગધવાસી
૧- પ્રજ્ઞાપના સૂત્ર. પૃઇ ૫૬/ ૨- પાલો પ્રેપરનેમ્સ ડિકનેરી ભાગ, ૨ પૃષ્ઠ ૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com