________________
પરન્તુ લેખકને કદાચ એ ભાન નહીં રહ્યું હોય કે આવી ભાવના- - વાળાઓના ભાગ્યમાં યશને બદલે અપશય જ સદા રહેલા હોય છે.
હવે હું કેટલાક ઉદાહ અને મુદ્દાઓ આપીને લેખકના બાળપણને વાંચકેની સમક્ષ ઉપસ્થિત કરીશ. જેથી એમને ખબર પડશે કે લેખકમાં કેટલી યોગ્યતા છે. મેં આ નવી આવૃત્તિમાં તે તે સ્થાને ઉપર આ વિષયમાં ઘણું લખ્યું છે. છતાં એક ઠેકાણે બધા મુદાઓ ભેગા કરવાની દૃષ્ટિથી તેમજ પષ્ટતાના હિસાબે તે બધા મુદ્દાઓ ઉપર અહીં સંક્ષેપમાં વિચાર કરું છું –
૧-વિવાદને પ્રથમ મુદ્દો છે “ક્ષત્રિયકુંડ અથવા “ડપુર (ભગવાન મહાવીરના જન્મ)નું સ્થાન, હું લેખકના માનેલા ક્ષત્રિયકુંડને જાડું નથી માનતે પરંતુ તેને “સ્થાપના-તીર્થ તરીકે માનું છું, મૂળ જન્મ-સ્થાન તરીકે નહિ, કારણ કે ભગવાનને જન્મ વિદેહ-દેશમાં થયે હતું, અંગદેશમાં કે. મગધ દેશમાં નહિ જ.
૨–ગિૌરને રાજવંશ બુદેલખંડથી ક્રમે ક્રમે વિહારમાં આવ્યો હતો. આ રાજવંશને સંબંધ ચંદ્રવંશથી હતો. ઈક્વાકુ કુલ કે કાશ્યપના ગોત્રથી નહિ. નદિવર્ધનના પૂર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com