SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ २ चा वाणियगामाओ पडिणिग्गच्छइ, २ ता कोल्लायस्स सनिवेसस्स अदूरसामन्तेणं वोईवयमाणे, बहुजणसई निसामेइ । बहुजणो अन्नमन्नस्स एवमाइक्खइ ४ –વાણકાગો, સં૫. વી. પ્ર. વૈવ, gg 3 સે ૧૮ અર્થાત્તે કાળ અને તે સમયમાં વાણિયાગામ નામનું નગર હતું. વર્ણન, તે વાણિયાગામ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં દ્વિપલાશ નામનું ચિત્ય હતું. તે વાણિયાગામની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં અહીં કલ્લાગ નામનો સન્નિવેશ હતો...વાણિયાગામ નગરની બીલકુલ વચમાં થઈને નિકળે છે, જ્યાં કે લાગ નામને સન્નિવેશ છે, જ્યાં જ્ઞાતલ છે, જયાં પૌષધશાલા છે, ત્યાં જ (આનંદ-શ્રાવક) આવે છે. તે વખતે ભગવાન ગૌતમસ્વામી વાણિયાગામ નગરમાં, જેવી રીતે લગવતી સૂત્રમાં બતાવ્યું છે તેવી રીતે ભિક્ષા માટે ફરતાં જેમ બતાવ્યું છે તેમ ભોજન-પાણી સારી રીતે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને વાણિયાગામથી પાછા ફરે છે. પાછા ફરતાં છેલ્લા સન્નિવેશની સમીપમાં પરસ્પર બેલતાં ઘણું માણસના શબ્દોને સાંભળે છે. ઘણા માણસે આપસમાં આ પ્રમાણે બોલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy