________________
૪૫
ક્ષત્રિયકુંડ ગામ નગરની ઠીક મધ્યમાંથી નીકળીને બ્રાહ્મણ કુંડ ગામની તરફ બહુશાલ ચૈત્યમાં જ્યાં ભગવાન્ મહાવીર સ્વામી હતા ત્યાં (જમાલિ) આગ્ન્યા.
આ વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિયકુંડની સમીપમાં જ બ્રાહ્મણગામ હાવાના સ’ભવ છે,
,
આ ક્ષત્રિયકુંડ ગામમાં ‘ જ્ઞાત ’ ક્ષત્રિયો રહેતા હતા તેથી આ ગામને બૌદ્ધ-ગ્રન્થામાં જ્ઞાતિક જ્ઞાતિક કે નાતિક કહીને ઉલ્લેખ કર્યો છે. નાતિક સિવાય નાદિકના નામથી પણ આને ઉલ્લેખ મળે છે. નામના ફેરફારના સબન્ધમાં
? સયુત્ત નિકાયની બુધાષની સારત્યવકાસિની ટીકામાં લખ્યુ છે કે—
“ ઞાતિòતિ દિને ત્રાતાનાં ગામે ’‘
ર્ દ્વીધ નિકાયની સુમંગલ વિલાસિની ટીકામાં લખ્યું છે કેनादिकाति एवं तलाक निस्साय द्विष्णं चुल्लपितु महापितुपुत्तानं द्वे गामा | नादिकेति एकस्मि जातिगामे । "
આ પ્રમાણે ગાતિક [જ્ઞાતિક] અને નાદિક બન્ને નામે એક જ સ્થાનના હતા. જ્ઞાતિ ગામ [જ્ઞાતિગામ] હાવાથી જ્ઞાતિ નામ પડયુ છે. અને નાર્દિક તડાગ (તળાવ)ની પાસે હાવાથી નાદિક કહેવાતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com