________________
૪
नाथो नाथकुलस्यैकः सिद्वार्थाख्यस्त्रिसिद्धिभाक् । तस्य पुण्यानुभावेन प्रियासीत् प्रियकारिणी | ८ || ( ઉપર્યુક્ત- પૃષ્ઠ ૪૮૨. ) ઉપર આપેલા પ્રમાણેામાં ક્ષત્રિયકુડગામને મજિઝમ દેશમાં રહેલ વિદેહ્રદેશની અંદર બતાવેલ છે. ઉપરના નિર્દેશ પ્રમાણે ‘ મઝિમદેશ ' આર્યાવર્તનુ બીજુ નામ છે. એની અંદર જ વિદેહ દેશ છે. બીજી રીતે વિચારીએ તે ક્ષત્રિયકુંડ એ વિદેહ દેશનું એક સ્વતંત્ર નગર જ છે,
"
ભગવાનને શાસ્ત્રોમાં વેસાલિય” અર્થાત્ “વૈશાલિક’ના નામે લખ્યા છે. “ વૈશાલિક”ની વ્યાખ્યા કરતાં તેઓએ લખ્યું છે ——
(१) विशाला जननी यस्य विशालं कुलमेव च । त्रिशालं वचनं चास्य तेन वैशालिको जिनः ॥
— सूत्रकृताङ्ग शीलांकाचार्य टीका अ० २ उद्दे० ३. વિશાલાપુત્ર ( વિજ્ઞાાઃ अपत्यं वैशालिकः ) પ્રભુ, વિશાલ રાજાના કુલના હેાવાથી અને વિશાલ વચનવાળા ઢાવાથી વૈશાલિક કહેવાતા હતા.
(२) तत्थ णं सावत्थीए नयरीए पिंगलए णामं नियंठे 'वेसालिसावर परिसर ( मुल छाया ) - तस्यां श्रावस्त्यां
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com