________________
જ “તેરોલિન' (તેના ) સમાધિવડે પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. શરીરને બે ભાગમાં વિભક્ત કરી એક એક ભાગ બને કાંઠાઓ ઉપર પહોંચાડ્યો અને બન્ને રાજાઓને અડધે અડધે શરીરને ભાગ મળે. તેઓ તે લઈને પાછા વળી ગયા અને પોતપોતાના સ્થાને સ્તૂપ બનાવરાવ્યા.”
હુએનસાંગે પિતાની યાત્રા-પ્રકરણમાં લખ્યું છે કે – આ રાજ્યનું ક્ષેત્રપલ લગભગ પાંચ હજાર લીર છે-ભૂમિ ઉત્તમ અને ઉપજાઊ છે. ફલ અને ફૂલ ખૂબ થાય છે, ખાસ કરીને કરી અને કેળાં, અને લેકે એને ઉપગ પણ ખબ કરે છે. હવા-પાણી સ્વભાવિક અને અનુકૂળ આવે એવાં છે, અને મનુષ્યનાં આચરણ શુદ્ધ અને પવિત્ર છે. અહીંના લોકોની ધર્મ–પ્રત્યે રુચિ છે, અને વિદ્યાની ખૂબ જ કદર કરનારાં છે. વિરેાધી અને બૌદ્ધો બને મળીને રહે છે. કેઈ સેંકડે સંધારામે અહીં હતાં પરંતુ તે બધાં ખંડેર થઈ ગયા છે. કેઈ બેચાર
૧ એક પ્રકારને યોગાભ્યાસ છે; જેમાં આંખને તેજ ખંડ ઉપર લગાવીને ધીરે ધીરે આખા ભૂમંડલને તેજોમય જેવાની ભાવના કરવામાં આવે છે.
બુદ્ધચર્યા – પૃષ્ઠ ૫૮૩ ૨ કનિંધામની એનશિયન્સ જિઓગ્રાફી ઓફ ઈન્ડિયા (સં. શ્રી. સુરેન્દ્રનાથ મજમૂદાર)માં પૃષ્ઠ ૬૫૭ ઉપર ૧ માઈલને ૫.૯૨૫ અથવા ૬ લી લગભગ માની છે. એક જનામાં ૮ માઈલ માનવામાં આવે છે.
૩ આજકાલ પણ એજ સ્થિતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com