________________
A Stream of Advice
[ ૧૦૯ ]
વિશ્વમાં સુખ આવે છે, આવે છે તેમ દુઃખ પશુ; સુખમાં નહિ ફુલાવુ, ગભરાવું ન દુ:ખમાં, દુઃખને ભેદવા ચેાગ્ય પ્રયત્ન કરવા છતાં-; ન મટે ત્યાં સુધી ધૈય-શાન્તિથી સહવુ ઘટે .
બધાંય આપણાં કર્યાં અભેદ્ય એવાં તા કમ થાડાં જ, વધારે
નહિ હેાય છે; ભેદ્ય હાય છે--.
૨૧૧-૨૧૩
XXX
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Smartagyanbhandar.com