________________
[૧૩૮]
ઉપદેશસરિતા
આ રીતે જૈન શાસ્ત્રોમાં નવ તર ગણાય છે; એ બધાં આત્મવાદીને સ્વીકાર્ય થાય તેમ છે. બધાય આત્મવાદીઓ માને છે પુણ્ય-પાપને; અને બંધાય છે જેથી તે માર્ગ પણ માન્ય છે. કર્મબન્ધનના યોગે પ્રાણિચિત્ર્ય માન્ય છે, અટકે કર્મ બંધાતું તે તત્ત્વ પણ માન્ય છે. અંશથી સર્વથી વા જે કર્મને ક્ષય થાય છે; તે નિજધરા અને મેક્ષ એ તો પણ માન્ય છે.
૧૫૨–૧૫૯
* આસ્રવ + બન્ધ x સ વર.
wત્ર ૪૪૪૪૪૪ ૨૦૦૪ અકા Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Buratagyanbhandar.com