________________
હર માબાપ થઈ જે બાળને ન પડાવે, હરે કામ શત્રુનું તે કરી જાવે; હારે ભણવાથી બહુ સુખ થા, હાંરે એમ કરી વિચાર ઉંચ. ૫ સુવિઘા સુતને આપતા ધરી પ્યાર, હાંરે સુગમલજી થયા હુશીયાર; હાંરે કરે માબાપ ત્યારે વિચાર હારે લગ્ન કરૂં મનોહર ઉંચ. ૬ ઈચ્છા જાણ માબાપની એમ બેલે, હાંરે સુગનમલજી અંતર બોલે; હારે વિષય કિંપાક ફલની તેલે હાંરે તેથી તે ન કરાય. ઉંચ. ૭ વૈરાગ્ય ભાવના ઉરમાં રહે નિત્ય, હાંરે પૂરવ પુણ્યદય પ્રીતે. હરે જૈનધર્મ વો નિજ ચીત્તે. હરે સુખલાલ સોહાય. ઉંચ. ૮
ઢાળ ચાથી. (જાત્રા નવાણું કરીએ એ રાગ) પ્રભુ ભક્તિ નિત્ય કરીએરે પ્રાણી પ્રભુ શીધ્ર ભવોદધિ તરીએ પ્રાણ પ્રભુ પ્રભુ પદ સેવે પ્રભુ સમ હવે,
શિવ રમણી સુખ વરીએ પ્રા. પ્ર. ૧ સાવિત શુદ્ધિ સાચવી સેવા, અત્યંતર પ્રીતિ ધરીએ પ્રા. પ્ર. ૨ જનાલય મુખ્ય દ્વારે પસીસવિ સંસાર કામ હરીરે પ્રાપ્ર. ૩ મધ્ય ધારે તે બીજી નિસહિ, ત્યાગ આનહર કામ કરીએરે પ્રાપ્ર૪ ચૈત્યવંદન ટાણે ત્રીજી નિશીહિ, કહી ભાવના શુભ વરીએ પ્રા. પ્ર. ૫ ભાવના તે ભવ નાશની કહીએ, ઝટપટ સિદ્ધિ સંચરીએરે પ્રાપ્ર. ૬ સુગનમલભાઈ પિછી દશમપર, પાલી શહેરમાં સમોસરીએ પ્રા. પ્ર. ૭ પ્રતિ વર્ષે પ્રભુ પૂજા કરીને, પુન્ય પિઠી અતિ ભરીએરે પ્રા. પ્ર. ૮ એકાસણાદિક છ“રી' પાલી, કર્મ બંધન વિખરીએ પ્રા. પ્ર. , નવલખા પ્રભુ પાર્શ્વ બિરાજે પ્રેમે પ્રદક્ષિણા ફરીએરે પ્રાપ્ર૧૦ દયાલ દયેય એકરૂપ જબ હવે, સુખલાલ સંસાર તરીએ પ્રા. પ્ર. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com