SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ધુરીંદ ધમદાસના ઘેર, લક્ષ્મી ઊગે લહે લીલા લહેર. આનંદ૦ ૨ તરીયા તેરણ ઠામે ઠામ બંધાયે, નોબત ગડગડે સાકરૂં વહેંચાયે. આનંદ૦ ૩ સ્વજન કુટુંબને તે હે જમાડે, બારદિન બાળથાતાં ડુંઇ નામ પાડે. આનંદ૦ ૪ સુગમલજી નામ રાખતાં સારૂ, જિન જૈનેતર પ્રજાને થયુ પ્યાર. આનંદ૦ ૫ અનુક્રમે શુકલ બીજ શશી વધે જેમ, મેટા થાએ સુગનમલજી અનીશ ક્ષેમ આનંદ૦ ૬ બાળપણાથી બહુ ગુણ બતલાવે, સુખલાલ શ્રેષ્ઠ જન સહુ મન ભાવે. આનંદ૦ ૭ ઢાળ ત્રીજી (તીથની આશાતના નવી કરીએએ રાગ) ઉંચ કેળવણી આદરે નરનારી હારે નરનારી રે નરનારી. હાંરે ઈહભવ પરભવ હીતકારી, હાંરે ગ્રહો થઈ ઉજમાલ ઉંચ. ૧ સુગમલજી વર્ષ સાતના થયા જ્યારે, હાંરે માબાપ એવું મન ધારે, હાંરે બડે ઓચ્છવ કરવા વિચારે હાંરે શાળા મંગલ માલ. ઉંચ. ૨ વિદ્યાધન સહુધનમાં શ્રેષ્ઠ જાણી, હરે ચિત્તમાં પ્રીતિ એવી ભરાણી હાંરે ભણાવી કરતા ગુણ ખાણી, હાંરે વિદ્યા તે પ્રમાણ ઉંચ. ૩ ગુપ્ત ધન તે વિદ્યા ગણ ગુણકારી, હાંરે યશ આબરૂ આપે જે સારી, હારે દેશદેશમાં પ્રખ્યાતિ ભારી, હાંરે વિવે વિદ્યા વખાણ ઉંચ. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035291
Book TitleAnuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherUmedkhanti Jain Gyanmandir
Publication Year1928
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy