SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ . ૯૩ ઢાળ પાંચમી (રાગ બણજારો) સદા સંત તણ બલીહારી, નીત્ય નમન કરે નરનારી–એ આંકણી કંચન કામિનીના જે ત્યાગી, સર્વવિતિના જે રાગી, પાળે પંચ મહાવ્રતો ભારી નિત્ય ૧ સર્વે જીવની કરૂણું પાળે મૃષાવાદને મૂલથી ટાળે, ત્યાગી ચોરી સદા બ્રહ્મચારી, નિત્ય૦ ૨ ઉભય પ્રકારે પરિગ્રહ મેલી, મારાપણાના મેહને ઠેલી. એવા યતિ સદા ઉપકારી. નિત્ય૦ ૩ ગુરૂ વિનયવિજયજી જાણે, શિષ્ય ધનવિજયના વખાણ કરતા દેશદેશ વિહારી. નિત્ય. ૪ મુનિરાજ મરૂભૂમિ આવ્યા, ગામ ખીમારૂ સંઘને ભાવ્યા; સુગનમલને આનંદકારી નિત્ય ૫ રૂડી દેશના દેતા જેવારે, સુગમલજી ઉર ઉતારે, સંસાર જાણ્યો દુખકારી. નિત્ય ૬ વૈરાગ્ય વાસી છવ થાતા, રજા મળે ઘJહરખાતા, ગુરૂજીને કહે હિતધારી. નિત્ય ૭. યોગ્ય જીવ જાણ કરસ્થાપે, પાલી શહેરમાં દીક્ષા આપે, સુજ્ઞાનવિજયજી સુખકારી. નિત્ય ૮ ઓગણી છવીસ સાલ સેહે, થઈ દીક્ષા ભવિ મન મોહે, મહેસવ થયે મને હારી. નિત્ય ૮ વિનયવિજયજી ગુરૂ રાયા શિષ્ય સુજ્ઞાનવિજ્ય કહાયા, સુખલાલ જેડી જયકારી. નિત્ય ૦ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035291
Book TitleAnuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherUmedkhanti Jain Gyanmandir
Publication Year1928
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy