________________
ઢાળ છો (સિદ્ધગીરી ધ્યાવે ભવિકા સિદ્ધર એ રાગ) આજ્ઞા હિતકારી ભવિકા આજ્ઞા હિતકારી, દેવગુરૂની ભક્તિ દિલમાંધારી ભદિ. જિનેશ્વરની આણું જગ જયકારી, પુરણપ્રેમથી પાળો નર નારી ભ.
૫૧ સુજ્ઞાનવિજયજી શીર આણુધરીને, અનુક્રમે ગુરૂસહ વિહાર કરીને ભવિ.૨ અમદાવાદ ડેલાના ઉપાશ્રયે આવ્યા, રત્નવિજયજીગણી મનમાં ભાવ્યાભમ.૩ પન્યાસજી પ્રીતે યોગ કરાવે, વડી દીક્ષા દે નામ બદલાવે ભ ના. ૪ સાલ એગણું અઠાવીસની સારી,વડી દીક્ષા થઈ આનંદકારી ભ. આપ ઉમેદવિજયજી નામ આનંદે ધરતા, સઘળા કામ તેઓ હર્ષથી કરતા ભ હ.૬ ગુરૂ મહારાજા ભરૂ ભૂમિમાં જાવે, અનુમતિ એમની એવી થાવે ભ.એ.૭ લુવારની પાળે બીરાજતા જાણી, પન્યાસમણિ વિજયદાદા વખાણી ભ દા.૮ તેમની પાસે તમે રહો વિચારી, પઠન પાઠન નિત્ય કરે મનોહારી બ. ક. ૪ વિદ્યાવિલાસી તેથયા અભ્યાસી, તપ કરવામાં તેઓ પુરણ પ્યાસી ભ.પૂ.૧૦ યોગે વહન કરિ સિદ્ધાંત ભણતા સુખલાલ સાચુ સુખ કર્મનેહણતાં ભા.ક.૧૧
ઢાળ સાતમી (વૈદરભી વનમાં વલવલે-એ રાગ) કાળ ન મુકેરે કઈને, સત્ય વાત પ્રમાણ ઇંદ નરિંદ હરિ હલી, ભલે ત્રિભુવન ભાણ, કાળ૦ ૧ એક દિન અણજાણ્યું ચાલવું, ક્ષણ એક લાગે ન વાર, શંબળ પૂર્ણ લીધુ હશે ચિંતા નહીરે લગાર, કાળ૦ ૨ ચડતી પડતી થયા કરે, ભરતી એાટ જણાય, સુખ દુઃખ તડકે છાંય વળી, જીવિત સ્થિર ન ગણાય, કાળ૦ ૩
વિવિજ્ય ગુરૂ રાજીયા મારવાડ મેઝાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com