________________
| ૭૫
બીયાવર નવા શહેરમાં પહોંચ્યા સુર લોક સાર, કાળ૦ ૪ મણિવિજયજી દાદા વળી, પામ્યા પકવાસ. ઉમેદવિજયજી મુનિ છતાં, થયાં ઘણું નીરાશ, કાળ૦ ૫ ઉજમબાઈની શાળામાં, બુદ્ધિવિજયજી જેહ, તસ શિષ્ય મુક્તિવિજયગણી, ધરતા અતિશય ને કાળ૦ ૬ ઉમેદવિજયજી આવી રહ્યા, એમના સહવાસ, ઉત્તમોત્તમ જ્ઞાનને, કરતા ઘણે અભ્યાસ, કાળ૦ ૭ અભાવ પણ એમને થતાં, ઉમેદવિજયજી ખાસ. આવી રહ્યા ઉલટ ધરી, વૃદ્ધિચંદ્રજી પાસ કાળ ૮ ગુરૂભાઈ તરીકે ગણી, ઉત્તમ આપે આશીશ, એમને સહુ ઓળખાવતા, મુલચંદજીના શિષ્ય, કાળ૦ ૮ વૃદ્ધિચંદ્રજી સાથમાં, ઉમેદવિજય મહારાજ, સુખલાલ સંત પય સેવતાં, સારે આતમકાજ, કાળ૦ ૧૦
ઢાળ આઠમી (અમે ઈશ્વર માગીએ એટલું–એ રાગ) મુનિરાજ મહંત ઇરાગીયા, કરી દેશવિદેશ વિહાર, બાધ બહુ આપતા ઉપદેશામૃત પાન પ્રીતથી, કરતા ભવિજન નરનાર. બેધ. ૧ મેલ મિથ્યાત્વ રૂપી અનાદિને કાઢવા ગંગ ની સમાન. ૦ તમતિમિર પડલને ટાલવા, દેતા સૂર્ય સમ સુજ્ઞાન. બ૦ ૨ ઉમેદવિજયજી આનદ વિચરી, કરે અનેક ઉત્તમ કામ, બે
દેવ દ્રવ્યને મહુવા શહેરમાં, કઢાવ્યો રાખી હદયે હામ, બ૦ ૩ કામિત પૂરવા કચ્છ દેશ વાસીના ચરિત્રનાયક કી વિહાર, બ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com