SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ હ ° O પ્રાચીન તીથ ભદ્રેસર જાણીએ. સ્નેહે કરાબ્યા તેના ઉદ્ધાર, એક ૪ શાસનપતિ ચરમ જિનેશ્વર જીહાં, મૂળ નાયક મહાવીર દેવ. ખે બાવન જિનાલય મેટું મદિર તીહાં કરે યાત્રા સહુ નિત્ય મેવ. આ૦ ૫ ડીસા શહેરમાં જ્યારે આવીયા, શ્રાવક કામ શિથીલ જણાય. એ ઉપદેશ આપી શુદ્ધ ધને, કરાવ્યું ભાન તે સુખદાય. મે ૬ પાસે પ્રાચીન તીર્થં અપૂર્વા જે, ભિલડીયાજી હતુ અપ્રસિદ્ધ.॰ જીર્ણોદ્ધાર કરાવી નમ્રત કર્યું, જૈન કેામ પામી નવિનધ. મે ૭ બડી ધ શાળા ત્યાં નાતા, પ્રતિ વરસે જ્યાં મેળા ભરાય. એક પોષ દશમી ઉપર બહુ પ્રીતિથી, સ્વામીવલ ત્રણ સાહાએ ૮ સધ અમદાવાદથી આવતા, શ્રીસિદ્ધગિરિ સન્મુખ બણુ. ખે ઉમેદવિજયજી સંધમાં આવતા, કરે ભગવતી યાગ વખાણુ. મે૦ ટ ગણિ ગભીરવિજયજી પ્રેમથી કરાવે ક્રિયા હિતકાર મેક અનુક્રમે આવ્યા શત્રુંજયગિર દીઠા રૂષભજીણુંદ દેદાર. એ॰ ૧૦ પાપપકમાં પડીયેા જે આતમા, તેને તારવા તીરથ તેહ. ખે ત્રિકરયેાગે જિનપદ સેવતાં, અતિશય ઉમાંહિ સને, એ ૧૧ ભાવનગર પધાર્યાં ભાવથી, ગંભીરવિજયજી ગુણવંત. ખે ગણી પદવી દીયે ધણી હેાંશથી, મળી સંધ સદા જયવંત. ૦ ૧૨ આગણિસે આગણપચાની સાલમાં, વરતાયા જયજયકાર. એ૦ અનુક્રમે વીચરતા વળી ગુરૂ, આવ્યા રાધનપુર મેઝાર. એ ૧૩ મૂલયજીના શિષ્ય માનીએ, પન્યાસ આણંદ્રવિજયજી જેહ. ખે ગણિ ઉમેદવિજયજીને આપતા,પન્યાસ પદવી ધરી બહુ નેહ. એ૦૧૪ મહાત્સવ મેટા થયા તે સ્થાનકે સકલ સંધ અતિ હરખાય. એ॰ રાધનપુરમાં ૨ વધામણા, સુખલાલ ગુરૂ ગુણ ગાય. ખે૦ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035291
Book TitleAnuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherUmedkhanti Jain Gyanmandir
Publication Year1928
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy