________________
આ જીવનચરિત્રલેખકની અને કવિની એક ઉત્તમકૃતિ છે, આ ચરિત્રના લેખકે અને રચનારે સાહિત્ય સેવા બજાવવામાં પોતાને અપૂર્વ સમય અય્ય છે. ચિત્ર ટુંક છતાં રસપુર્ણ વિદ્વાનેને પણ મનનીય લખી રચી પોતાની શક્તિને ખરેખર સદુપયેગ કર્યો છે. જે સમાજ ઉપર મહદ્ ઉપકાર છે એમ લેખાશે.
આ ચિરત્રમાં છે મહાત્માના ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા સર્તન ઉત્તમ સંસ્કાર, ત્યાગ, વૈરાગ્ય, સયમ વિગેરે સમાજોપયેાગી અનેક વિષયેા સુંદર ભાષામાં આલેખ્યા છે જે સુજ્ઞ વાંચકે ને અને સંગીત :સીકેાને અવશ્ય પ્રિય થઇ પડશે.
<<
આ પુસ્તકના લેખકાએ અનેકને શિક્ષક ઉપ્તન કર્યો છે, અને તેથીજ તે ધન્યવાદને પાત્ર છે, એક વિદ્વાન લખેછે કે ઉત્તમ ત્રા રૂપ પુસ્તક-ગ્રા એ મેટામાં મેાટા શિક્ષક છે, તેએ સેટી અથવા ચાબુક માર્યા વિના, ક્રોધ અથવા કઠીન શબ્દાને ઉપયેગ કર્યા સીવાય, પૈસા કે વસ્ત્ર લીધા સીવાય, આપણને ઉપદેશ આપે છે જો તમેા તેમની પાસે જાએ તે તેએ અન્ય શિક્ષકા માફક કદાપિ ઉંઘતા માલુમ નહિ પડે, તે તમે શેાધ કરતાં કાંઈ પૂછે તે તેએ તમારાથી કાં પણ ભાત છાની રાખશે નહી, જે તમેા ભૂલ કરો તે તેએ કદાપિ બબડશે નહીં, જો તમે જ્ઞાન રહિત હશે તે પણ્ તેએ તમને હસી કાઢશે નહી ’’
વળી એક ગ્રંથકાર લખે છે કે દેશને સારૂ મરનાર સુરવીરેશનાં રૂધીર કરતાં વિદ્વાનોએ પુસ્તકા લખવામાં વાપરેલી રૂશનાઇ વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com