________________
રાસના લેખકનું નિવેદન. (અમે ઈરીઓ ગઢ જીત્યારે, આનંદ ભલા) એ રાગ. આવો આવો મિત્રો મળી આવે રે, આનંદભર્યા,ડેરાસવાંચીલીલારે,આ. સંગીતના શેખી વધારે, આ0 સ્નેહ ધરી સજા સંભળાવે રે, આ0 1 ગદ્ય ચરીત્ર સુર્યુ આ સારૂ રે, આo શ્રોતેન્દ્રિયને લાગ્યુ યોરૂપે, આo પદ્ય બંધ કરવા તે ધાર્યુંરે, આo ચિત પ્રફુલોત થયું મારુંરે, આ૦ ૨ ગુણ ઉત્તમ જનના ગાતારે, આo પવિત્ર વિચારે બહુ થાતારે, આ0 પાપ પંક પાતાળમાં જાતારે, આ પુદય પૂર્ણ પ્રગટાતા રે, આo ૩ શ્રી ઉમેદખાન્તિ રાસ ગાયોરે,આ અંગમાં ઉલટ અતિ આરે, આo સંત સજન શેધી સવાયોરે, આo મમ પ્રયાસ કરે ફળદાયેરે, આo : ભૂલચૂકની ક્ષમા દીરે, આ0 ગુણ ગ્રાહી થઈ સારલી રે, આ0 સુગુરૂવચનામૃત પીજેરે, આo સુખલાલ કારજ સી સી જેરે, આo પ
અવશેષ. (પરપામ્ય પંન્યાસજી શ્રી ઉમેદવિજયજી મહારાજનું સંક્ષિપ્ત પણ રસિક અને બોધક ચરિત્ર મે વાંચ્યું લેખકે ઘણું જ સરસ અને સુંદર ભાષામાં આ ચરિત્ર આલેખ્યું છે તેમાં રહી ગયેલ કેટલીક હકીકત જે મારી જાણમાં છે તે નીચે જણાવું છું.)
પન્યાસજી ઉમેદવિજયજીગણ ચારિત્રપાત્ર અને શાસનને શોભાવનારા એક મહાત્મા પુરૂષ આજથી વીસ વર્ષ પેલા પોતાની હૈયાતીમાં - અનેક ભવ્યજીવોને મોક્ષ માર્ગ બતાવી ચારિત્રના રસીક બનાવતા
હતા. એ મહાત્મા પુરૂષના ચારિત્રપર્યાય ઘણું લાંબા કાળસુધીના - જીવોને બહુ આનંદ ઉપજાવતા તેઓ વચનસિદ્ધિ અને નિડર એવા
અસલ યોગી હતા. તેઓના પરિચયમાં જે જે ભવ્યછો આવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com