________________
૧૬
તે તે ભવ્યજવુંાના હૃદયાપ્રાયઃ વૈરાગ્ય રંગથી રંગાઇ જતાં હતાં. સ ૧૯૫૭ના પેષ માસમાં તેએાશ્રી ચાસમા શહેરને રોભાવી રહ્યા હતા. તે સમય મુનિરાજશ્રી હેમવિજયજી તથા વિજયધર્મસૂરિજી મહારાજ પેાતાના શિષ્યાને વડીક્ષિા અપાવવા માટે તે મહાત્મા પાસે હાજર થયા હતા. સં ૧૯૫૭ના પોષ વદ ૧૧ મુનિરાજશ્રી ઇન્દ્રવિજયજી (વિજયેન્દ્રસરિ) મુનિરાજશ્રી પુણ્યવિજયજી (કપૂરવિજયજીના શિષ્ય ) મુનિરાજશ્રી મંગલવિજયજી, મુનિરાજશ્રી વલ્લભવિજયજી, મુનિરાજશ્રી પદ્મવિજયજી પાંચે મુનિગણને પેતે વડીક્ષિા આપી હતો. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી અનુક્રમે ધેણે જ શહેર આવી સ. ૧૯૫૭ના ચૈત્ર માસમાં મુનિરાજશ્રી ભક્તિવિજયજી સમીવાળા તથા મુનિરાજ ભગવાન વિજયજીને માંડલીયા ચેગેડન કરાવી ઉંઝામાં સ’૧૯૫૭ના વૈશાખ શુદિ ૭ના દિવસે વીદિક્ષા આપી હતી, તે સમય બીજા મુનિએ! પણ વડીક્ષિામાં હાજર હતા. એકંદર આ મહાત્મા પુરૂષે સ્વપર હિત કવામાં કચાસ રાખી નથી આવા મહાત્મા પુરૂષની જનસમાજને મેટી ખોટ પડીછે, પરંતુ કાળ આગળ કેાના ઉપાય નથી પરંતુ આપણે તેએાશ્રીનુ ટુંક ચિત્ર તપાસી તેમાંથી સાર લઇ ઉચ્ચ કેાટી ઉપર ચડવું તેજ આપણું કર્તવ્ય છે . સ. ૧૯૮૪ માધ કૃષ્ણ ૫, મુ. ઝીંઝુવાડા, લે૦ ૫, ભક્તિવિજયજી, (સમીવાળા.)
તા.ક -તે સિવાય પણ ઘણા સાધુ સાધ્વીઓને દિક્ષાએ વડીદિક્ષાએ યેગેનની ક્રિયાએ તથા કેટલાય સ્થળાએ શ્રાવક શ્રાવિકાઓને ઉપધાનાદિ ક્રિયાએ ચતુર્થાંત્રતાદિ તે નિયમેા કરાવ્યાછે, તથા અનેક ગામે અને શહેરમાંથી સધ કઢાવી સિદ્ધગિદિ” વિગેરે મહાતીર્થોની અનેક વખત યાત્રાએ કરી છે. તીમાળા-ઈંદ્રમાળા-સંઘપાતમાળા અને તપમાળાના અનેક શુભ પ્રસંગે તેએાશ્રીએ ઉજવાવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com