________________
૧૦૭
સુરગિરિમહાગિરિ પુષ્પરાશી,શ્રીપદ મહાતીરથ હેય, મમ ૬ દઢ શક્તિ૧૦ શાશ્વત ગિરિ,૧૧ મ. મહાપદ્મ ઈદ્રપ્રકાશ૧૩મમ મુક્તિ નિલય૧૪ પુષ્પદંતગિરિ ૧૫ મ. પૃથ્વી પીડ૧૬ કૈલાસમાં
વાસ, મ મ 9 સુભદ્ર૧૮ કદંબ૧૯ ઉજવલગિરિર૦મ સર્વ કામદાયક-૧ જેહ, મ૦ મ ચાલો વેગે ઉતાવલા. મ. યાત્રા કરવા સસ્નેહ. મ મ ૮ રૂષભ આણંદ જુહારીને ભ૦ સફળ કરો અવતાર, મ૦ મ. સેવા ધ્યાવો ભવીજના, મ. સુખલાલ સદા સુખકાર, ભ૦ મ૦ ૦
૯ ૫૦ મહારાજ શ્રી ખાન્તિવિયજીના ચોમાસા
• માટે પ્રવેશનું ગાયન.
(નદીના વીરા–એ રાગ.) જીરે સુખ સિધુ આજ ઉછળે, છરે સંતેષ તરંગ છલકાયરે ભવિજન પ્યારા. ગુરૂજી આવ્યા છે ચાલો વાંદવા. જીરે પન્યાસ પદવીએ શેભતા, જીરે અનુયોગાચાર્ય કહેવાયરે, ભવિ. ૧
રે ખંતિલા ખાંન્તિવિજય ગણી, છરે શિષ્ય પ્રશિષ્ય સાથે જયરે, ભ૦ જરે પુષ્પ ક્ષમા દીપ ધારીએ, છરે પ્રકાશ પંચ મુનિ હેયરે, ભ૦ ૨ જીરે ઝીંઝુવાડા સંધની વિનતિ, જીરે સ્વીકારી કીધી છે મહેર, ભ૦ જરે ચોમાસું ચોરાસી સાલનું, જીરે થાતાં થશે લીલા લહેરશે, ભ૦ ૩ જરે અશાડ સુદિ તીરે આવતા. છરે બુદ્ધ બુદ્ધિ બલવંતરે ભ૦ જીરે સંધ પ્રવેશ મહત્સવ કરે, અરે જ્ઞાની પૂજાય ગુણવંતરે, ભ૦ ૪ છરે આજનો દિવસ ઉજળ, જીરે પધાર્યા મુનિ મહારાજ રે, ભ૦ જીરે ઘેરઘેર રંગ વધામણું, રે સુખલાલ સિધ્યા સવિ કાજરે. ભ૦ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com