________________
૧૦૮
૧૦
ભગવતીના વધેડાનું ગીત.
(એક લીલી તે લીલી લીલડી. એ રાગ). આજ આનંદને રંગ રેલી, આજ હૈડામાં હરખ ન માયરે, રગરેલીયા ભારે વરડો ભગવતીને ચઢ, નરનારી ખુશી બહુ થાય રે, રંગ ૧ પાલખી પ્રભુજીની કાઢતા ચંગ ચાંદીની છે જે રે, રંગ સ્નેહે શ્રાવક પુત્ર ઉપાડીને, સફળ કરતા નિજ દેહરે, રંગ૨ ઇંદ્રવજા આનંદકારી ગણે, સદા સંઘમાં લીલા હેર, રંગ પંચશબ્દ વાજીંત્રો વાજતા, સણગાર્યા હાટને ઘેરરે, રંગ ૩ સુંદર સાબેલા શોભે ઘણું, છડી સોના ચાંદીની ધાર રે, રંગ બણી ઠણીને તે વરલાડણું, આવ્યા અવે થઈ અશ્વવાર રે, રંગ ૪ મોટર ઘેડાગાડી એકાવલી, જોયા ઝીંઝુવાડે સગરામરે, કે રંગ એ આદિ અનેક વાહનો વડે, વરઘેડે હવે અભીરામ રે, રંગ૫ ચૌદ સુપન જે ચાંદી તણું, મલી સરવે સાહેલીનો સાથ રે, રંગ, ચાંદી જરમરના ટાટ મધે ગ્રહી, લેતા શીર ગ્રહી દેય હાથ રે, રંગ ૬ મેર મંગલકારી માનિની, ઉપાડે તે અધીકે હેત રે, રંગ, લામણ દીવડે પ્રભુજીની પાછળે, કરે જ્ઞાન લેવા સંકેત રે, રંગ૭ શાંતિજીન મંડલ ગુણ ગાય છે, ઝીંઝુવાડામાં જય જયકાર રે, રંગ, અવસર ઉત્તમ આવે આવતાં, સુખલાલને હર્ષ અપાર રે, રંગ- ૮
૧૧ ભગવતીજીની વાચના પ્રસંગે ગવાયેલ ગીત.
(લક્ષણ પાંચ કહ્યા સમકીત તણાં-એ રાગ) પ્રણમે પ્રેમે પંચમ અંગને, ભગવતીસૂત્ર જે હાય સુજ્ઞાની, પંચમ ગણધરે રચીયુ રંગશું, અનુપમ આગમ તે જોય, સુજ્ઞાની, પ્ર... ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com