________________
૮૫
ઢાળ પંદરમી, (ગીરીવર દરશન વિરલા પાવે) એ રાગ. આનંદકારી યાત્રા કીજે, નરભવ પામીને લાહે લીજે. આનંદ૦ ૧ દેશાટનથી દુઃખ દુર જાયે, ભિન્નભિન્ન જાતને અનુભવ થાયે. આ૦ ૨ છઠું ચોમાસું સમીશહેર હવે, ખનિવિજય સહ બે મુની જોવે. આ૦૩ ધનરૂપ હંસવિજયજી ધારે લઘુ કૌમુદી ભણ્યા તે વિચારે આ૦ ૪ સમેતશીખરજીની યાત્રા કરવા શુભ વૃતિથી દેશદેશ ફરવા આ૦ ૫ ખાંતિવિજ્યજીને ખંત તે ઝાઝી, લાંબે વિહાર કરે ઉર રાજી. આ૦ ૬ ડીસા જીરાવલા, થઈ આબુ આવે, યાત્રા કરીને શીરોઈમાં જવે. આ૦ ૭ પાલી અજમેર કિસનગઢ જયપુર, ભરત સોરી (૨) આગરા
કાનપુર, આ૦ ૮ લખનઉ શહેર રનપુરી સારી, ધર્મનાથ કલ્યાણક (૬ ધારી આ૦ ૮ અયોધ્યા એગણી કલ્યાણક (૨૫) કહીએ, મૂલ નાયક શ્રી અછત
છન લહીયે. આ૦ ૧૦ કાશી ભલુપુર (૨૦) યાત્રા કરતા પાર્શ્વપ્રભુનું ધ્યાનજ ધરતા. આ. ૧૧ સુપાર્શ્વનાથ કલ્યાણક જાણું ભદયનીમાંહે ચાર વખાણું(૩). આ૦ ૧૨ સીંહપુરી(૩૭) ચંદ્રાવતી(૪૧) ચંગે, શ્રેયાંસ ચંદ્ર કલ્યાણ ઉમંગે. આ૦૧૩ આરા શહેર થઈ પટણા હવે સ્થૂલિભદ્ર સુદર્શન સ્થાન જોવે. આ૦ ૧૪ ચેડા મહારાજાની નગરી જાણી, બિહાર-વિશાલાપુરી વખાણી આ૦ ૧૫ કકુંડલપુર વા ગોબર ગામ. ગૌતમસ્વામીનું જોયું ધામ. આ. ૧૬ રાજગૃહીમાં જોવાનું જાણી, પાંચે પર્વત તિહાં પીછાણી. આ૦ ૧૭ વિપુ લાલ કલ્યાણક ચાર સુવ્રતસ્વામીનાં સુખકાર(૪૫) આ૦ ૧૮ -રત્ન ઉદય સુવર્ણ શિરિ જાણો વૈભારગિરિ વીર વખાણ. આ૦ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com