________________
ખંતિલા ખાતિવિજય મુની પણ, પાળતા પંચાચાર, જળ, પેલાં ચોમાસાં બે પાટણ કીધાં, ગુરૂ સાથે મનોહાર, જગ ૨. પ્રકરણદિક ભાવે ભણતા, સાધુક્રિયા સુવિચાર, જગ મહાનીસીથ સુધી યોગ તે કરતા, ઉરમાં અતિશય, પ્યાર, જગ ૩ ઉમેદવિજય ગુરૂરાજને ત્યારે, અંગે વા આવ્યો અપાર, જગ પક્ષઘાત થયો પણ ન ડરતા, કરે શ્રાવક ઉપચાર, જગ ૪ વીરવિજ્યાદિ સાધુ સાધ્વીઓ. પચીસ લગભગ ધાર, જગ ભગવતી વિગેરે જેગ કરાવે, પૂર્ણ ધરી મન યાર, જગ ૫ એ આદિ અનેક સુકૃત્ય કરતા, નીરોગી થયા નીરધાર જગ ત્રિજુ ચોથે ચાર્માસ હવે, મહુવા શહેર મઝાર જગ ૬ જગત ગુરૂ વિજયહીરસૂરિનું, નિર્વાણ ઉનામાં ધાર, જગ0 દીવ દેલવાડા દર્શન કરતા, અજારાપાસ હિતકાર, જગ ૭ શહેર વરતેજ ભાવનગર થઈ, ઘેઘે નવખંડા જુહાર, જગ તાલ દવજગિરિ યાત્રા કરીને, સફળ કર્યો અવતાર, જગ ૮ સંસ્કૃતની બે બુકજ કરતા, સામાન્ય બેધ હેય સાર, જી. પાંચમું પાલીતાણામાં પ્રીતે, ચાતુરમાસ વિચાર, જગ ૯ પંચતીરથી યાત્રા નવાણું, કરતા જય જયકાર,
જગ , છ અઠ્ઠમ અઠાઈ તપસ્યા, ક્ષમા સહીત ગુણકાર, જગ૦ ૧૦ પાંચ ચોમાસે પરલોક પહોંચ્યા, ગુરૂ શ્રી તારણહાર, ખાન્તિવિજયને ખોટ પડી બહુ, સંભારે વારંવાર, જગ ૧૧ પણ ગુરૂની પૂર્ણ કૃપાથી, બન્યા બહુ હુશીયાર, જગ.. સુખલાલ મિડસમ વિચરી વેગે, વિવે કરે ઉપકાર, જગ ૧૨
જગ૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com