________________
૮૩
લઘુકર્મી જવ જણાયે સાધુ સેબત સદા સુખદાયે, ચુનિલાલભાઈ ચિત ઈમ થાય.
સંત ૦ ૫. મા બાપની અનુમતિ, માગી દીક્ષા લેવા પ્રીતિ અતિ જાગી, લગ્ની ગુરૂની સાથે લાગી.
સંત . ગુરૂ સાથે પાટણ આવ્યા ચુનીલાલભાઈ ગુરૂમન ભાવ્યા, શ્રી સંધે હર્ષે વધાવ્યા.
સંત૦ ૭. ચતુરભાઈનું કુટુંબ આવે, દીક્ષા દેવા હેસ મન લાવે, વાવતા વિત્ત ઘણુ ભાવે.
સંત૦ ૮. સંવત એગણું ઓગણસાઠે, વૈશાખ શુકલ બડા ઠાઠે સાતમ સામે દીક્ષા પાઠે.
સંતવ હ. ચઉવિહ. સંધ મળે ત્યારે વડે ચઢયે મહારે, દીક્ષા દેતા ઉલટ ભારે.
સંત. ૧૦. ચુનીલાલભાઈ થયા ત્યાગી, ખાતિવિજયજી વૈરાગી, ક્ષમાધારી ગુરૂ ગુણરાગી.
સંત૧૧. તે સાથે બીજા શ્રાવક જેહ, દીક્ષા લેતા ધરતા નેહ, જયવિજયજી થયા તેહ.
સંત ૧૨. અસાડ સુદી આઠમ સારી, ગુરૂવારે વડીદીક્ષા ધારી, સુખલાલ ઉભય આનંદકારી.
સંત ૦ ૧૩. ઢાળ ચૌદમી. વિદ્યાધન ભંડાર જગમાં વિદ્યાધન ભંડાર એ રાગ, હાલો મુનિ ને વિહાર, જગમાં હાલ અપ્રતિબદ્ધતે ધાર, જગ ગુરૂપય સેવી વિદ્યા ગ્રહીને, કરે સ્વપરનો ઉદ્ધાર, જગ વિનય વડે વશ વિશ્વ કરે છે વિવેક દીપ ધરનાર. જગ૦ ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com