________________
અગ્યાર ગણધરની પાદુકા પ્રીતે, ધનાશાલીભદ્ર જોયા ખચીતે. આ૦ ૨૦ શ્રેણિકભંડાર શાલીભદ્રને કુવો, સુખલાલ નેહથી ઝટપટ જુવો. આ૦ ૨૧
ઢાળ સેલમી. (ભરતની પાટે ભૂપતિરે)–એ રાગ અહોનિશ યાત્રા તે સાંભરેરે, ઉત્તમ ભૂમિ જે હોય સલૂણા તીર્થકર ચોવીશનારે, શતવિશ (૧ર૦) કલ્યાણક જેય સલૂણ ૧ નેમનાથ પ્રભુજી તણાંરે, ત્રણ થયા ગિરનાર (૪૮) સલૂણા બાકી બધા પૂર્વ દેશમાંરે, થયાં તે હદયમાં ધાર સલૂણા ૨ પવિત્ર ભૂમિ પાવાપુરી, વીર પ્રભુ નિર્વાણ (૪૮) સ ચંદન સમ શીતલ હરે, ચીરા પ્રકુલિત જાણ સ૦ ૩ દરશાલ દીવાળી દિનેરે, મેટો મેળો ભરાય જલ મંદિરમાં આવતાંરે જનમન ખુશી થાય ગુણશીલ ચિત્ય સુખરૂરે, સમવસર્યા વર્ધમાન દેશના ઘે ભવ્ય જીવનેરે, સુરનરગણું કરે ગાન લચ્છવાડ સમીપે જે ગિરિરે, ક્ષત્રીય કુંડ હાય
ચ્યવન જન્મ વત વીરનાંરે (પર), રાણ કલ્યાણક થાય કાકંદી નગરીમાં કહયાંરે સુવિધિ જીનનાં તે ચાર (૫૬) ચંપાપુરી વાસુપૂજ્યનારે, પાંચ કલ્યાણક ધાર (૧) સ. ૭ નાથનગર યાત્રા કરીરે, ભાગલપુરમાં આય ભીથિલા નગરીથી લાવીયારે, મલી નમી પાદ (૬) સુહાય સ૦ ૮ અજીમગંજમાં આવતારે, ચોમાસું સાતમું થાય છે કલકત્તાથી પધારયારે, વીરવિજય મહાકાય
સ - ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
સ,