________________
પન્યાસજી મહારાજ શ્રી ખાતિવિજયજી ગણિને
સંક્ષિપ્ત રાસ
(દુહા ) પ્રથમ કણંદ નરિંદમુનિ શાંતિનાથ ચિત્ત લાય, નેમિનાથ પ્રભુ પાર્વજી, વર્ધમાન જીનવાય. સદા સુગર ને સરસ્વતી, સમરતાં સુખ થાય મનચિંતિત મળે સંપદા, દુઃખ દેહગ દૂર જાય, ઉમેદવિજય ગુરૂરાજને, અ૫ કો અધિકાર, તસ શિષ્ય ખાગ્નિવિજય તણે, હવે સુણજે નરનાર, ૩ લધુ વયમાં દીક્ષા ગ્રહી, કીધાં અનેક સુકામ ઓગણું ચોરાસી સાલમાં, આવ્યા સંખેશ્વર ધામ, ૪ કૃપા કરી અમ ઉપરે, ઝીંઝુવાડામાં જોણું, પધારતા પુશે, ક્ષમા શ્રમણ ગુણખાણું, ગુરૂ વ્યાખ્યાન શ્રવણે સુણ, સંઘ આનંદિત થાય મેઘ મળે જેમ મેરને, સુખલાલ તિમ હરખાય.
ઢાળ બારમી.
(રાગ ક્ષત્રીકલંક) ઉત્તમ માણસ કહીએ તેલ, ગુરૂની આણ નિત્ય પાળે રે
કરે સ્વપરનું હીત જેહ, દોષો સહુ દૂર ટાળે રે. ગુણ હેય ને ગુણ ગ્રાહી થાય, ગુ. અપવાદ ન બોલે જરાય દો. ૧ સર્વ જીવને કરે ઉપકાર, ગુ. વદે વાણી અમૃતસમ ધાર, દો પુનમ્ શશી પરે તેજવંત ગુ. મેરૂ માફક ધીર મહંત, દો૦ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com