________________
૭૯
આધિ વ્યાધિ ઉપાધિ ભર્યો, સસાર અસાર જણુ!વ્યા ખરા, વીરજીભાઇના ઉર માંહિ ત્યાં,
ગુરૂ૦ ८
થયા દીક્ષાના તે અનુરાગી, શીધ્ર સંસાર થયા ત્યાગી, લગ્ની ગુરૂ સાથે બહુ લાગી, ગુરૂ ૧૦ ગણી પદવી પાટણમાં આપે, પન્યાસ પદવી પણ સ્થાપે, ઉપપન્ન શિષ્યપણુ વ્યાપે, ગુરૂ૦ ૧૧
દીક્ષા વડી દીક્ષા બહુ દેતા, દામેાામ યશ કીર્તિ લેતા, ચાણસમે ઉપકાર ત કરતા, ગુરૂ ૧૨ નિજ આયુ અલ્પને પિછાણી, વીરવિજયને વદતા વાણી, શ્રી ખાન્તિ ઉપર પ્રીતી આણી,
૩૦ ૧૩
યેાગ કરાવો રૂડી રીતે, પન્યાસ પદવી દેજે પ્રીતે, શુભ ચ્છા એવી મુજ ચોત્તે,
ગુરૂ૦ ૧૪
કચનનગર આવ્યા પ્રેમ ધરી, દાદાને ભેટવા ક્રીક્રી સિદ્ધગિરિની શીતલ છાંય ડેરી,
ગુરૂ૦ ૧૫
આપણ ચામાં માગશર માસે, આતમના વધતે ઉલ્લાસે, ગુરૂજી જ્ઞાની એમ પ્રકાશે,
૩૨૦ ૧૬
વહેલુ મેાડુ એકંદન નવુ, કમાણી જેવી તેવું ખાવુ, સુખલાલ ધમાં સ્થિર થાવું,
૩૨૦ ૧૭
ઢાળ અગીયારી.
(ભેખરે ઉતારો રાજા ભરથરી—એ રાગ) ક્ષક્ષણ સિદ્ધગિરિ સાંભરે, તારૂ તીરથ હાય” અનેક પાપીને ઉર્દુરી, સદ્ગતિ દેનાર સાયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ક્ષણ ૧ www.umaragyanbhandar.com