________________
૭૮
જયવિજય પાંચમા છઠ્ઠા તે, ધનરૂપવિજયજી કહે, વીરસૂરિ ઉપસંપન્ન શિષ્ય, એમના પણ ધારીએ, સુખલાલ એવા શ્રેષ્ઠ ગુરૂનું. સત ચરિત્ર વિચારીએ છે
દાળ દશમી (સુણે અંદાજી–એ રાગ. ) ગુરૂ ગુણકારી, ઈહભવ પરભવ હિતકારી ઉરધારીએ, વિશતેર આશા-તના તેમની અંતરથી દુરે વારીએ, ગુરૂ દીપક સમ તિમિર હરતા, ત્રિકરણ યોગે સેવા કરતા, ઘણ ભયજને ભદધિ તરતા,
ગુરૂ૦ ૧ ગુરૂ ઉમેદવિજ્યજી જયકારી, ઉપકાર કીધા એમણે ભારી, એવા ગુરની જાઉ બલીહારી,
ગુરૂ૦ ૨ નરેંદ્રના ભાણ થયા માનું, વિદ્વાન પંક્તિમાં વખાણું. સુર લોક ગયા મહું જાણું,
ગુરૂ ૦ ૩ બીજા શિષ્ય લબ્ધિવિજય લહીએ, તસ શિષ્યરત્નવિજય કહીએ ભરૂભૂમી શિષ્ય સહિત વહીએ,
ગુરૂ૦ ૪ પંન્યાસ ખાતિવિજય પ્યારા, પાંચ શિખ્ય પ્રશિષ્ય થયા તારા, વિનય વૈયાવચ્ચ કરનારા,
ગુરૂ. ૫ જયવિજયના જે શિષ્ય થયા, કલ્યાણુવિજય પરલોક ગયા, ધનરૂ૫ વિજય એકાકી રહ્યા,
ગુરૂ૦ ૬ રાધનપુરી વીરજીભાઈ, કરછ માંડવી બંદરમાં આઈ, વેપાર કરે ઉલટલાઈ,
ગુરૂ૦ ૭. વીરજીભાઇને માંડવી મલીયા, ગુરૂ ઉમેદવિજય બુદ્ધિ બલીયા, વીરજીભાઈના મનોરથ ફલીયા,
૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com