SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ રાડ ગુજસ્થાન. (C મા ,, થઇ પડ્યા. શા કારણથી ભગવાન રામચંદ્રના તે વશધર રાજાએનુ નામ લકરાય પડયું તેનું અનુમાન થવું બહુ મુશ્કેલ છે. જેમ હોય તેમ ખરૂં, પણ તે નામ ઘણું કરીને લગભગ એક હજાર વર્ષ સુધી પ્રચલીત રહ્યું હતું. કાળના અનિવાર્ય પ્રભાવના અનુસારે સૈારાષ્ટ્રદેશમાં એ ખાલકાય રાજાઓના રાજય શાસનના ક્રમે ક્રમે અંત આવ્યે. છેવટે ખ્રીસ્ટ્રોય પાંચમા સૈકાના પહે લાના કાળમાં તેને છેવટને રાજા મહારાજ શિલાદિત્ય સ્વેચ્છાથી યુદ્ધમાં હાઈ ગયે. જેથી કરી તે પ્રદેશમાંથી સૂર્યવ’શનુ' વશ'તરૂ વિનાશને પામ્યું, ત્યારપછી, તે પ્રદેશની પાસેના ઇડર પ્રદેશમાં તે શતરૂ રાપિત થયું ત્યાં ગૃહાદિત્ય નામના રાજાએ થાડા વર્ષ રાજ્ય કર્યું. એ ગ્રાદિત્યથી મહારાજ કનકસેનના વંશધરે ગ્રહુલેટ વા ગિલ્હોટ નામે ઓળખાવવા લાગ્યા. કેટલાંક વર્ષ પછી ગિલ્હોટ રજપુતોએ ઇડરના ત્યાગ કરીને તેઓ આહુર નામના દેશમાં વસવાટ કરવા લાગ્યા. તેઓ ગયા ત્યાંથી તેઓ ગિલ્ડાટના બદલે આહર્ય નામથી એળખાવા લાગ્યા. ત્યારપછી આર્ય નામ બદલાઈ છેવટે શીશેદીયા નામથી તેઓ પ્રખ્યાત થયા. એ શીશે દીયા જાતિ કાળક્રમે અતિ બળવાન અને વિખ્યાત થઇ ગઇ. વિદમાં, સંપદમાં અને અદૃષ્ટચક્રની કાયમ ગાંતમાં પણ શીશેઢીયા નામ અક્ષત' રહ્યું. એક દીવસ શીશેાઢીયા રાજવ’શ. પેાતાના પ્રચં’ડ પ્રતાપથી સભાગ્યના ઉંચા પગથીયાએ ચડયા હતા. હાલ દુભાગ્યવશે, અવન્નતિના ઉંડા ગ્રૂપમાં પડી અત્યંત દુર્દશાને પામ્યા છે. રાજસ્થાનના ભાટલેકે શીશેાદીયા વશને ગિલ્ડેાટવ શની એક શાખા ગણેછે. ગિલ્ડાટ કુળ એક’દર ચાવીશ શાખામાં વ્હેંચાઇ ગયેલ છે, તે ચેાવીશ શાખામાં આર્ય અને શીશેાદીયા એ બેઉ વશ વિશેષ પ્રસિદ્ધ છે. યદુ —અગર જો કે મહારાજ યયાતિએ, પોતાના માટા પુત્ર યજ્જુને ભારત વર્ષનુ* આધિપત્ય ન આપતાં, નાના પુત્ર યહુને તે આપ્યું હતુ. પણ પરિણામે કાળક્રમે યદુના વંશધરા વિશેષ પ્રસિદ્ધિમાં આવી ગયા. શ્રીકૃષ્ણે માનવલીલા સવરણ કરી, ત્યારે પાંડવે મહાપ્રસ્થાન માટે હીમાલય તરફ ચાલ્યા તે સમયે યદુકુળ તિલક શ્રીકૃષ્ણુના વધરા પાંડવાસાથે ચાલ્યા, પરંતુ તેઓ પાંડવાસાથે આગળ વધી શકયા નહિ અને પંચનદ ક્ષેત્રના ગિરિપ્રદેશમાં અટકી ગયા. તે પ્રદેશમાં તેઓએ કેટલાક વખત કહાયા, તે પ્રદેશની કેટલીક બાબતે તેઓને પ્રતિકૂળ પડવાથી, તે શૈલમસે ભૂભાગ તેઓએ ૧ અખડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy