________________
Q6vvvvvvvvvvvvvive
માનુષિ શરીરેથી અધિકપણે ઈશ્વરના અંશે રહેલા છે, એવા ભાવનગર નરેશને આ “શ્રી રાજપુતસ્થાનના ભૂતકાળના ઈતિહાસથી ગ્રથિત થએલે ગ્રન્થ કે જે કર્નલ જેઈમ્સ ટોડ સાહેબની સ્વભાષામાં રચાએલી પ્રવૃત્તિનું ગુર્જરગિરામાં પ્રતિસ્થાપન્ન કરેલું પ્રતિબિમ્બ છે. એ રાજસ્થાન નામને અપૂર્વ ગ્રન્થ આપ નામદારની ખાસ અનુસાથી સમર્પણ કરી કૃતકૃત્ય થાઉં છું.
લી. હું છું, આપ નામદારની વફાદાર પ્રજામાં એક -
નમ્ર સેવક
પુરૂષોત્તમદાસ ગીગાભાઈ શા.
*
**, *
,*
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com