SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પુનના ત્રણ પ્રધાન રાજાની એકતા. GS. માટે મહારાજ મધુસિંહે તેને દેશ બહાર કર્યો હતો જ્યારે જાટપતિ વહરસિંહ સાથે રાજા મધુસિંહનું યુદ્ધ થયું તે દિવસે પ્રતાપસિંહે પોતાના દળ સાથે આવી પોતાના પૂર્વ સ્વામીને મદદ આપી. મધુસિંહ તેથી તેના ઉપર સંતુષ્ટ થયે તેને માછરી જનપદ પાછો આપે. એ પ્રતાપસિંહ ખેસવાળીરામને પૂર્વ પ્રભુ હતા. ખોસવાળીરામ પ્રધાન દિવાન પદે આવા પિતાના પૂર્વ પ્રભુને ભુલ્યો નહિ. માછેરી સરદારને અગાઉની જાગીર મળી. ખાસવાળીરામે પ્રતાપસિંહને ઊંચી પદવીએ મુકવા યત્ન કર્યો. એ સમયે આગ્રામાં જાટને બળ હોવાથી સમ્રાટે પ્રધાન સેનાપતિ નાસીફખાને, મહારાષ્ટ્રીય લેકની સહાય મેળવી. બળવાખાને આગ્રામાંથી કહાઢી મુકવા મોકલ્ય. તે સમયે તિબુલસિંહ નામને જાટને એક અધિપતિ હતે. તે ભરતપુરમાં વસતા હતા. મેગલ સેનાપતિએ પ્રથમ ઉધમે સફળ થઈ ભરતપુર ઉપર હમલે કયે. રાજા ઓસવાળીરામે તે સમયે મારી સરદારને કહ્યું તમે જે નાસિફખાને હાલ મદદ કરે તે તમારૂં અધિક મંગલ થાય એ બુદ્ધિમાન અને રાજનીતિજ્ઞ બંધુની સલાહ માની પ્રતાપસિંહ મોગલ સેનાપતિને મદદ કરવા ઉપડે. તેણે તેને મદદ આપી. તેથી નાસિફખાં તેના ઉપર સંતુષ્ટ થે મારીને તેણે અંબરથી અલગ કરી આપવી, ખાંસવાળી રામે જોયું કે હવે પ્રતાપસિહના સેનાદળની મદદથી ફરજ પરાસ્ત થશે. તેમ કરવામાં તેનો ઉદ્દેશ સિદ્ધ થયે નહિ, છેવટે વિષ પ્રાગે તેને સંહાર કરાવ્યું. બે નશીબ રાજમાતા પિતાના આશક પરેજના વાંસે થોડા દિવસમાં ગઇ રાજ પ્રતાપસિંહને તે સમયે વયરકમ અ૫ હતા તે સમયે તેનામાં એવી સત્તા નહોતી જે બીજાની મદદ સિવાય તે રાજકાર્યની પચ્યાચના કરે. રાજા પ્રતાપસિંહ અને ખુશવાળીરામ એકઠા મળી અંબરનું રાજ્ય ચલાવવા લાગ્યા. અને ઉત્કટ દુરાકાંક્ષા વાળા હતા. થોડા સમયમાં બન્ને વચ્ચે વિવાદ પડયો ખસવાળીરામે પોતાના પ્રતિદ્વહીને પરાસ્ત કરવા મેગલ સેનાપતિ હામદાનખાંની મદદ માગી. તે સમયે અંબર રાજ્યમાં જે ઘર અશાંતિ હતી તે થોડા સમયમાં ઉપશમ પામી નહિ આખા અંબર રાજ્યમાં અરાજક્તા : થઇ ગઈ. પ્રતાપસિંહ બાળક. તે સઘળા સંધર્ષને મટાડી દે તેવું નહેતે. તે સમયે મોગલ અને મરાઠા અનુકુળતા પામી અંબર રાજ્ય લુંટવા લાગ્યા. એવી રીતની શોચનીચ અવસ્થામાં અનેક દિન ચાલ્યા ગયા. છેવટ પુખ્ત ઉમરને પામી પ્રતાપસિંહે તે સઘળી અરાજકતા દૂર કરવા સંકલ્પ . કર્યો. તેણે જેરુ' જે એક . નહારાષ્ટ. લેકેજ અંબરના પ્રધાન શત્રુ. દુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy