SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૬ ટડ રાજસ્થાન કરી. જેમાં મધુપુર પ્રધાન. મધુપુર પ્રસિદ્ધ રિણથંબરની પાસે આવ્યું. તે રાજ સ્થાન એક વણિજયનું પ્રધાન નગર. પિતાની ઉત્કૃષ્ટ પદવી અનુસરી મધુસિંહે અંબર રાજ્યમાં શાસ્ત્ર વગેરેની આલોચનામાં પુષ્કળ મદદ આપી. - બે પુત્રને મુકી મધુસિંહ પરગામી થશે. તે પુત્રોમાં પૃથ્વીસિંહ બાલ્યા વસ્થામાં પિતૃમાતૃહીન હોવાથી રક્ષણવેક્ષણમાં પિતાની ઓરમાન માના ભાવથી કબજામાં હતું. તેની ઓરમાન મા ચંદાવત કુળમાં પેદા થઈ હતી. તે સ્વદારૂડાવાળી અને દઢ પ્રતિજ્ઞાવાળી હતી તેનાં ચરિત હલકાં અને વંદનીય હતા. પિતાના કુળમાનમાં જલાંજલિ દઈ તે રાજપની ફીરોજ નામના એક માવત ઉપર આશક્ત થઈ તેથી અંબરના સરદારે બહુ નાખુશ થયા. રાજમાતાને આશક્ત પુરૂષ, માવતની હલકી પાયરી ઉપરથી કુશાવહ કુળના મંત્રાગારમાં ઉંચા આસને આવ્યા. તેથી અંબરના જુદા જુદા સરદારો રાજસભા ત્યાગ કરી ચાલ્યા ગયા. પિતાના પરલોક વાસ ઉપર પૃથ્વીસિંહ બાળક હોવાથી રાજ્યકાર્યભાર દુષ્ટચારિણિ રાજમાતા અને તેના ઉપપતિ માવતના હાથમાં હતો. ખરાબ સ્વભાવ વાળા રાજમાતાએ કેટલાક વેતન ભેગી સૈનિકોને નીમી પ્રસિધ્ધ અંબજીને તેને નાયક નમે તે સમયે આડતરામ પ્રધાનમંત્રી અને ખોસવાળીરામ મંત્રી હતા. તે બન્ને વિસ અને રાજનીતિજ્ઞ હતા. તેઓ માવત ફીરેજના પ્રચંડ પ્રભાવથી મંત્રષધિથી રૂઢ થઈ ગયેલ સાપની જેમ રાજ્યમાં વતા હતા. તે માવતની સામે તેઓની બોલવાની પણ ક્ષમતા નહોતી. એ રીતે નવ વર્ષ નીકળી ગયા. પૃથ્વીસિંહ પુખ્ત ઉમ્મરનો થયો પણ દુષ્ટ - રમાન માથી તે સ્વાધીન અને સ્વતંત્ર થયે નહિ. છેવટે ઘોડા ઉપરથી પડી તે મરી ગયે. કુમાર પૃથ્વીસિંહ વિકાનેર અને કિશનગઢમાં પર હતે. કિષનગઢની રાજકમારીના પેટે તેના થકી એક પુત્ર પેદા થયે, જેનું નામ માનસિંહ, તે અનેક દિન અંબરની છાતીએ કંટક રૂપે રહ્યો હતો. પિતાના મૃત્યુ પછી માનસિંહ છાનાઈથી મામાના ઘેરા પ્રેરિત થયે. ત્યાંથી તે સિંધિયાની છાવણીમાં ગયે. તે દિવસથી માનસિંહ મરાઠા રાજાના અનુગ્રહથી ગ્વાલીયરનગરમાં રહેવા લાગ્યા. પૃથ્વીસિંહના મરણ પછી તેને ઓરમાન ભાઈ કાપસિંહ અંબરની ગાદીએ બેઠો. પાસવાળીરામ હાલ સામાન્ય મંત્રી નહોતે, તે રાજ ઉપાધિ મેળવી પ્રધાન મંત્રીના પદે આ એ ક્ષણે તેના હાથમાં પુષ્કળ સતા હતી. અંબર મોહેલે માછરી નામને જનપદ તે કાળે પ્રતાપસિંહ નામના નારક રજપુતના કબજામાં હતો. તેણે કરેલા કોઈ અપરાધની શાસ્તિ આપવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy