________________
મારવાડ—કાટા.
૭૪૫
કેટલાક સમય અતિવાહિત કરી મહારાવ કિશોરસિંહે કેટામાં આવવાના વિચાર ક. તે ક ંદાવન છેડી મથુરામાં આત્મ્યા. તેના વધતા વિરાગનું અધિકપણું જોઈ અનેકના મનમાં આવ્યું જે તે હવે અનર્થંકર કલહ પરીવારમાં પડશે નહિ. વાજબી મહારાવનુ મન વિષય વ્યાપારમાં વિતૃષ્ણ થઈ પડયુ હતું. પણ ઉદ્ધત ગરધનદાસે તેને શાંતિ ભોગવવા દીધી નહિ. ટ્વિ નગરમાં ગયા પછી તે તેજસ્વી ઝાલેા વીર ખરેખરા કેદીની જેમ કેદમાં હતા. દીદ્ઘિમાં રહી કેટલાક સભ્રમવાળા પ્રતિષ્ઠિત લોક સાથે ષડયંત્ર કરી મહારાવ કિશોરસિંહને સિંહાસન ભ્રષ્ટ કરવા ચેષ્ઠા કરતા હતા.
જેની સાથે ગરધનદાસ ચક્રાંત કરી કિશોરસિંહનું અનીષ્ટ કરવા જાતા હતા, તે લેાકેાએ આવી ચક્રાંતની સઘળી હકીકત કિશોરસિહ પાસે કહિ. તેઓએ તેના વિતરાગભાવ દુર કરી સ્વાર્થ સાધવાને તેને તત્પર કર્યાં. ત્યારપછી કિશારસિંહ સેનાબળ એકઠું કરવા લાગ્યા. દિલ્લી અને તેના પડખેના પ્રદેશના અનેક આશામી આવી તેને મળ્યા. તે સઘળા લેાકેા સાથે તે કાટા તરફ ચાલ્યે. તેણે અડખેપડખેના રાજાને કહ્યું જે, “ બ્રીટીશ ગવરમેંટની સંમતિથી હું રાજક્ષમતા ફરી મેળવવા કાટામાં જાઉં છુ, ” એ વાત ઉપર સઘળાને વિશ્વાસ આયે. વળી તે સઘળા તેના કાની સાફલ્યતા કરી દેવા તેના વાવટા નીચે એકડા થયા એ રીતે ડગલે ડગલે તેનુ દળખળ વધતું ગયું. ઈ. સ. ૧૮૨૧ના વર્ષાકાળના શેષભાગે મહારાવ કશેારસિંહના પક્ષમાં ત્રણ હજાર લેાક ભળી ગયું. તે સૈન્ય સાથે તે ચખલને ઉતરી પડયા. ત્યાંથી તેણે પેાતાના રાજ્યના સરદારને એ ઘાષણાના પત્ર મોકલ્યો, “ જો અધર્મના ગ્રાસમાંથી ધર્મની રક્ષા કરવા કાઇને અભીલાષ હોય તે તેણે જલદી અમારા પક્ષ પકડવો. ’ એ ઘાષણાપત્ર મળ્યુ કે તરત જાલિમસિંહના ત્યાગ કરી હાર સરદારાએ સ્વેચ્છામે કિશોરસિહુના પક્ષ પકડયા. સઘળા મહારાવની સાથે મળી ગપા. એ સઘળા લેાકને આદરથી ગ્રહણ કરી કિશોરસિ’હુ એક્લ્યા, “ અંધુએ ! હું વિવાદ કરવા ચાહતેા નથી યુદ્ધમાં હું ગુથાવા ઈચ્છતા નથી. બ્રીટીશ ગવરમેટે જે સ્વત્વપત્ર આપી આપણી સાથે મૈત્રીખ ંધને બંધાયેલ છે. કેવળ તે મૈત્રીધનની સાકતા ચાહું છું.
એ રીતે એક માસ વહી ગયે. ત્યારપછી મહારાવ કરસિંહે બ્રીટીશ એજટને એક પત્ર લખી પેાતાને! અભિપ્રાય જણાવ્યેા. તે પત્રેથી તે તેણે ન્યાયનું સમાન રાખવા ચાહ્યું.
એ ભય'કર સંઘ કાળમાં દેશી વિદેશી સઘળુ’અન્ય પાતાના વૃદ્ધ પાળક કિશોરસિંહના પક્ષમાં આવી ગયુ. જાલિમસિંહ, પેાતાના પક્ષમાં થેાડા લેાકને જોઇ વિષમ શકિત થયેા. સઘળા ઉપર તેને અવિશ્વાસ જામ્યા. ધર્મના
૯૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com