SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૬ ટૅડ રાજસ્થાન, ચારે દિશાએ દસ્યતા નર હત્યા, અરાજકતા ફેલાઈ ગઈ હતી, કેટા રાજ્ય ભારત વર્ષના મધ્ય રથળે બરોબર રથાપીત. એકે દ્રીભૂત ભૂમિની ચારે તરફ લુટારા ચોરો યમ દૂતની જેમ ભટકતા હતા. પણ કોઈ કોટાની અંદર પિસી શકતા નહિ. તે સમયે વિશાળ રાજસ્થાનના સઘળા રાજાઓ જાલિમસિંહની મંત્રણાને મૂલ્યવાન ગણતા હતા. પ્રત્યેક રાજ્યમાં તેને એક દૂત રહેતા હતા, તે માનવ ચરિત્ત સારી રીતે જાણતા હો દેશ કાલ પાત્ર જે વ્યવહાર કરવામાં જાલમસિંહ જે તે સ યે રાજસ્થાનમાં કોઈ રજપુત નહોતે. મુકુટધારી નરપાળથી તે લુંટારા પીંડારા સુધી હરકોઈની સાથે તેને ધર્મ સંબંધ હતો. કોઈ તને બાપ, કેઈતેને કાકે કે તેને મેટો ભાઈ કહી બેલાવતા હતા. તે સ્વભાવથી કોયનસ્વભાવ ઉદ્ધત અને ગવિત હતો ખરો પણ કાર્ય સિદ્ધિના માટે તે બેહદ અવનત અને વિનયી હતા. પાન મધુર વ્યાવહારથી શુશત્રુ, સુમિત્ર સઘળા મહીત હતા. તે પિતાના ધારેલા કાર્યને ઉદ્ધાર કરી લેતે. જાલમસિંહ શત્રુને ક્ષમા આપતો નહિ. તેમ કરવામાં પુષ્કળ નાણુને ખર્ચ અને શોણિતપાત થાત. તેથી તે અધીર થાતે નહિ. તેનું ચરિત સ્વભાવથી કપટતા પૂર્ણ અને ચતુરતામય હતું. પ્રતિદ્વંદ્વી અને પરસ્પર વિષવ દી રાજાઓને તે મધ્યસ્થ હોવાથી, તેને કપટતા અને પ્રપંચને આશ્રય લેવો પડતે હતે. ઈ. સ૧૮૦૬-૭ માં મેધપુરના વિરૂદ્ધ જે એક સમિતિ સ્થપાઈ તેમાં તેને ત્રણ દળની મનુસુવુિં કરવાની ફરજ પડી હતી. પ્રત્યેકની સાથે તેને ધર્મ સંબંધ હતા. પ્રત્યેક તેની મદદને પ્રાર્થી હતા, એ રીતની અવસ્થામાં નિરપેક્ષ ભાવે રહેવું અસંભવિત હતું. પણ કપટી જાલમસિંહે આ સંભવિત વ્યાપારને સંભવિત ગયે. તેના દૂતે સઘળા રજવાડામાં હતા. તે પ્રત્યેક વિષયમાં વિશેષ મને યોગિતા દેખાડવા લાગે તેથી કરી સઘળા તેને મધ્યસ્થ જાણવા લાગ્યા. છેવટે સઘળાએ વિસ્મય સાથે જોયું જે “જાલિમસિંહ કોઈને મદદ આપનાર નીકળે નહિ ” જાલિમસિંહની પરરાષ્ટ્રી નીતિનું પંખાનુંપુખ વર્ણન કરવું આ સ્થળે નિપ્રાજક છે, ઈ. સ. ૧૮૦૩ના વર્ષમાં જે ઘટનાઓને બ્રીટીશ ગવરમેંટ સાથે સર્વ પ્રથમ એક અભિનવ સંબંધ સૂત્રે તેને બાંધી લીધે. તે ઘટનાનું આવેચન કરવાથી તેની પરરાષ્ટ્ર નીતિને અનેક વિષય જણાઈ આવે છે. કલાલ મુનશન હેલકર ઉપર હુમલે કરવા, પિતાની સેના સાથે, જે સમયે મધ્ય ભારતવર્ષમાં ઉતર્યો. ત્યારે કે ટાના અધિપતિએ બ્રીટીશસિંહનું રણ શળ અને અસ્ત્ર નૈપુણ્ય અજેય જાણે તેને ખાદ્ય વગેરેની સહાય આપી. તેને સારી રીતે ઉત્સાહિત કર્યાં. પણ મહારાષ્ટ્રીય વીરના પ્રચંડ પરાક્રમથી પરાહત થઈ બટન વીર તેના સનિક સાથે પલાયન કરી કોટામાં આવ્યું. તે સમયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy