________________
ચતુર્થ અધ્યાય.
રાત્ર ઉમેદસિંહે કરેલા અબર સેનાના પપરાજય-દવલાનું નાનું પુદ્ઘ ઉમેદસિંહના પરાજય અને પલાયન તેના ઘેાડા હુંજતુ મરણ, ચંબલના તીરના પ્રાચીન રામપુરમાં તેને આશ્રય. રાજધાનીના ઉદ્ઘાર ત્યાંથી પુરીથી તેનું પલાયન વિધવા માતાની મુલાકાત. હાલકરની પાસે વિધવા રાજ મહિષીની મદદની માંગણી, અબર રાજકુમ રના પરાજય, ઉમેદસિ'ને બુંદીને લા ભ ઇશ્વરીસિંહની આત્મહત્યા, મહારાષ્ટયનું પહેલું ભૂમીદાન, મધુસિ ંહૈં, જાલીસિ ંહ મહારાષ્ટ્રીય આક્રમણુ ઈંદ્રગઢના સરદાર ઉપર ઉમેદસિ ંહને વેરના બદલે, ઉમેસિહના રાજયાગ, અજીતસિ’હના અભિષેક, ઉમેસિંહની તીર્થ યાત્રા, તીર્થ યાત્રામાં વ્યાધાત, અજીતસિંહે કરેલ રાણાની ગુપ્ત હત્યા, સતીને ભયાનક અભિશાપ, અજીતસિંહનું બિભત્સ મરણ, અગાઉની ભવિષ્ય વાણીની સરળતા, રાષિયુસિહના અભિષેક, પાત્ર ઊપર ઉમેદસિંહના અવિશ્વાસ, ઉમેદસિ’– હતું મરણ. દ્વારાવતીના અંદર થઇ શ્રીટીશ સેનાની વાંસે અપસરણ, અંગ્રેજ સાથે ખુદીના સખ્વભાવ બુંદીરાજયનેા ઉપકાર, ક્રિસુચિક્રા રાગે વિસિંહનું મરણુ, તેનું ચરિત, રાવ રાજા રામસિંહ.
રીવ બુધિસંહને ભયંકર દુશ્મન અબરરાજ જયસિ’હું સંવત્ ૧૮૦૦ માં પરલેાક વાસી થયા. તે સમયે ઉમેસિહુના વયઃક્રમ તેર વર્ષનેા હતેા પિતૃ વૈરીના મરણના સમાચાર સાંભળી વીર ખાળકઉમેદસિંહે પોતાના સેના મામતને એકઠા કર્યાં, તેણે પત્તન અને ગેનાળી ઉપર હુમલા કરી તેને જીતી લીધાં. એ વિવરણ ચારે તરફ પ્રચારિત થયું, સઘળાએ વિસ્મય સાથે સાંભળ્યુ જે. ખુસિંહના પુત્ર જાગી ઉઠયા. ઘેાડા સમયમાં પ્રાચીન હાર રજપુતે તેના વાવટા નીચે એકઠા થયા. કેટાના દુનશાલ હારરાજનુ ગાય ઉદદીપિત થઈ આ નદિંત થવા લાગ્યા.
વળી ઉમેદસિ’હની મદદે તેણે પોતાની સેના મેાકલી. તે સમયે ઇશ્વરી સિ'હુ અંબરના સિ'હાસને બેઠા હતા. પિતાની કુટીલ નિતિ અનુસરણ કરી તેણે વિચાર્યું હતું જે કાટા અને બુંદીના રાજને કબજે કરી લેવું. તેણે કાટા ઉપર હુમલા કર્યાં. તેની દુરાશા સળ થઇ નહિ. તે યુદ્ધસ્થળથી વિદાય થઇ ગયા. ત્યારપછી ઉમેદસિંહ ઉપર હુમલેા કરવા તેણે એક નાનક પથી સેના મેકલી તે સમયે ઉમેદસિ' મીનલેાકના મુદલેાહારી નામના નિર્જન પ્રદેશમાં રહેતા હતા. તેના વિરત્વ અને તેજસ્વિતાથી વિમેાહીત થઇ મીન લેાકેાએતેની રક્ષા કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com