SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન આર્યનૃપતિ ક્રુતૃક ભિન્ન ભિન્ન નગર અને રાજ્ય પ્રતિષ્ઠા, ૧૫ વળી મહારાજ કુશના બે પુત્રાએ, ધમારણ્ય અને વસુમતી નામનાં એ પુરા સ્થાપ્યાં પણ તેની સ્થાપના માટે સાષજનક પ્રમાણ મળતાં નથી. કૈારવ કુળપતિ મહારાજ કુરૂના સુધન્વા અને પરીક્ષિત નામના બે પુત્ર પેદા થયા. તેમાં સુધન્વાના ગેત્રમાં મહાવીર જરાસ ́ધ પેદા થયા અને પરીક્ષિતના ગેત્રમાં શાંતનુ અને બાલિક પેઢા થયા. પાંડવ અને ધાર્તરાત્, શાંતનુના વંશધરા. જરાસંધ પાંડવ અને ધાર્તરાષ્ટ્રને સમકાલીન રાજા હતા. જરાસ'ધની રાજ ધાની રાજગૃડ નામના શહેરમાં હતી. ધાર્તરાષ્ટ્ર તનય દુર્યોધન પ્રાચીન હસ્તિનાપુરમાં વાસ કરતા હતા. પાંડવે તેનાથી જુદા થઈ યમુનાતીરે ઇંદ્રપ્રસ્થમાં વસવા લાગ્યા. તે ઇંદ્રપ્રસ્થની સ્થાપના પાંડવાએ કરી. એ નામ અનેક દીવસસુધી સમભાવે ચાલ્યું આવ્યું. પણ પ્રીસ્ટીય આઠમા સૈકાના મધ્યભાગમાં તે નામ બદલાઇ ગયું અને તેના બદલે તે દીલ્હી નામે કહેવાણું. વાલિડુકના પુત્રાએ પાલિવત્ર અને આરેહુર× નામનાં બે રાજ્ય સ્થાપ્યાં. તેમાં પાલિવાત્ર ગંગાની સકત ભૂમિ ઉપર અને આવાર સીંધુનદના તીરે આવ્યા હતાં. એ સઘળા ચંદ્રવશીય રાજાએ, મહારાજ યયાતિના પ્રથમ અને છેલા પુત્ર યદુ અને પુરૂનાવશમાં પેદા થયેલ છે. યયાતિના બીજા ત્રણ પુત્રના કામેાનાં વિવરણ આપણે આપ્યાં નથી. હાલ પ્રત્યેાજનવશે તેએના ચરિત્રનાં વિવરણુ આપવા યેાગ્ય છે. * ગંગા મૂળા કારા નામના સ્થાન ચકી એક શીલાલાપ દ્વાયમાં આવી છે. જે યશઃપાલ નામના એક રાજા કે!શાંખીને અધિપતિ હતે. પુરાતત્વવિત ખ્યાત નામ વી←ાર્ડ સાહેબ, પેાતાએ બનાવેલ પૈારાણિક ભૂમેળમાં એક સ્થળે લખે છે, જે કૈાશાંખી. અલ્લાહાબાદની પાસે છે. મહારજ કુશના ત્રીન પુત્ર અમૂર્તિજશે, ધર્મારણ્યની અને મેથા પુત્ર વસુએ વસુમતી સ્થાપના કરી. 11 अमूर्त रजसो नाम धर्मारण्यं महामतिः । चक्रे पुरवरं नाम वसूराजा गिरिव्रजं एषा वसुमती नाम वमोस्तस्य महात्मनः । रामायण. बालकांड ३२ सर्ग. × -આરેારવા આલેર, સીંધુદેશની પ્રાચીન રાજધાની. તે સીંધુનદીની એક શાખા ઉપર અવસ્થિત જ્યારે માસીડેનીયન મહાવીર અલેકઝાંડર ભારતભૂમિમાં આવ્યા ત્યારે તે આરારનગર બહુ પ્રસિદ્ધ હતુ. વાલિહકવંશીય શલ તેને સ્થાપન કર્તા છે. ખ્યાતનામાં ઇતિહાસવેત્તા અબ્દુલ જલે તે વિવરણ પોતાના ગ્રંથમાં પ્રકટીત કર્યુંછે. પણુ તે, આરારને વર્તમાન ડાડા નગર કહી મેટા ભ્રમમાં પડયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy