________________
તૃતીય અધ્યાય.
રાવ શૂરજનના અભિષેક, તેની રીય’બરની પ્રાપ્તિ, અકબરનું આક્રમણ, બુંદી રાજકુમારે કરેલ કીલ્લાના ત્યાગ, મેગલના સામતપણાના સ્વિકાર શાવતહારને અદભૂત આત્મત્યાગ, હારરાજને અકબરે આપેલ રાજ ઉપાધિનું દાન, . ડવાનના જય માટે અકબરના હુકમથી તેનીયુદ્દયાત્રા, તેને જય અને સમાન લાભ, રાવબા તુ રાજ્યારેાહણ, અકબરે કરેલ ગુજરાતને જય, સુરત અને અમદાવાદમાં હારરજપુતાનુ દિત્વ, વીરરમણીનુ દળ, રાવ ભાજનું અપમાન, અકબરના મૃત્યુનું કારણ, રાવ રત્ન, સમ્રાટ જહાંગીરના વિરૂદ્ધે વિદ્રાલ, હારરાજકુમારના હાથથી વિદ્રોહિ દળના પરાજય, હારાવતિને વિભાગ, મધુસિંહની કોટાની પ્રાપ્તિ, શવરત્નનું મરણ, તેના ઉત્તરાધિકારી ગેપીનાથના પ્રાણસ’હાર, હારાવતિના અંદરની જાયગિરને વિભાગ, રાવચત્તરશાલના અભિષેક, આગ્રાના શાસનકર્તાના પદની પ્રાપ્ત, દક્ષિ ણાવમાં તેનાં કા, દોલતાબાદનું પ્રાચીરલ ધન, શાહજહાનના પુત્રામાં કુસંપ, અઁર્ગજેમનું રિત, હારરાજકુમારાની પ્રભુભક્તિ. ઉછત અને ધોલપુરતુ યુદ્ઘ, ચત્તરશાલનુ વિશ્ર્વ અને મરણ, રાવભાને અભિષેક, આરગજેબે કરેલ બુંદી ઉપર હુમલા, મે.ગલ સેનાને પરાજય, રાવભાઉના અનુગ્રહ લાભ, ઐંગાબાદમાં તેને નિષેધ, રાવઅનુર ને અભિષેક, લાહારમાં તેના નિયોગ, તેનું મરણ, રામુધ, જાનૈતુ. યુ, કાટા અને બુંદીના રાજાને પરસ્પર વિરોધ, કટારાજનું મરણ, રાવબુધનું વિરત, ખુદીરાજકુમારની પ્રભુપરાયણતા, પલાયન, અ’બરરાજ સાથે વિવાદ, તેનું કારણ, અંબરરાજના લાભ, વિશ્વાસઘાતકતા, - યુદ્ધ, બુંદી રાજ્યાપહરણ, નિર્વાસનમાં રાવબુધનુ* મરણ, તેનાં સંતાન.
શુરજન
રીવ અર્જુનના અદ્ભુત આત્મ ત્યાગ ઉપર તેના પુત્ર રાવ પિતૃસિંહાસને બેઠે, સવત્ ૧૫૮૯ ( ઇ. સ. ૧૫૩૩ ) માં તેને રાજ્યાભિષેક થયો. તેના રાજ્યમાં ખુદીરાજ્યે એક નવા યુગની અવતારણા થઈ જેથી બુંદીના ઇતિહાસે, અન્ય મૂર્તિ ધારણ કરી. આજ સુધી ખુંદીના રાજાએ એક પ્રકારની વિશુદ્ધ સ્વત ંત્રતા ભાગવતા હતા. પણ એ રાજ્યના સમયે તેવી રીતની, સ્વતં વ્રતાથી વંચિત થયા. તે રાજાએ મેગલ સૂચની પાસે ગ્રહની જેમ વિરારાજવા લાગ્યા.
ખુદીના હાર વંશાત્રળીની એક શાખામાં શાવત નામના એક રાજકુમાર પેદા થયા. તે ઘણાજ કુશળ કાČદક્ષ અને ચતુર હતા તે કેવળ બુંદીને મગળાકાંક્ષી હતા. શેરશાહી વંશના અધઃપાત ઉપર તેણે રીથ’બરનાં અધાન શાસન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com