SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ર ટીડ રાજસ્થાન જwwww w૪૦ / 'PP - SH ૩-રાજા અનુપસિંહ નાંખેલે આગ કરે રાજ્યમાં પ્રચારિત છે. તેને સંપતિ કર કહીએ તે ચાલે. ગૃહસ્થના ઘરમાં પશુ પક્ષી વગેરે હોય તેના ઉપર તે કર લેવાય છે, વળી સ્ત્રી પુરૂષ ચોગ્ય ઉમરે આવે ત્યારે તેના ઉપર પણ તે કર લેવા. માં આવે છે. આંગ કરની પેદાશ પ્રતિવર્ષ બે લાખ રૂપિઆની છે. -શુષ્ક એકરથી રાજ્યમાં પૂર્વ પ્રતિવર્ષ બેલાખની પિદાશ હતી પણ હાલ એક લાખની પેદાશ છે. ૫–વિકાનેરના દરેક ખેડુતોની હલ કર આપવાની ફરજ છે. જે આશામી એક હળથી ચાષ કરે તે પાંચ રૂપીઓને કર આપે છે. રાજા રાજસિંહે તે કરની થાપના કરી. ત્યારપછી તે કરની બેલાખ રૂપીઆની પેદાશ હતી. દેશીય કૃષકના અપાતના લીધે હાલ તેની ઉપજ દોઢ લાખ રૂપીઆની છે. ૬-જે દિવસે જીત લોકોએ, વીકાએ આપેલી દાસત્વ શૃંખલા રવેચ્છાપૂર્વક ગળામાં નાંખી તે દિવસથી તેઓએ માળવા કરે પોતાના ઉપર ધારણ કર્યો. વાંકાનેરમાં એકસો વીઘા ઉપર બે લાખ રૂપીઆના હિસાબે માળવા કર લેવાય છે. સુબળસિંહના રાજ્ય કાળથી તે કથકી પચાસ હજાર રૂપીઆ પિદાથયા છે. એ છ પ્રકારના વિષયથી વીકાનેરના રાજ્યની જે પદાશ થાય છે તેનું વર્ણન થઈ ચુકયું. તે સિવાય પરચુરણ બાબતની ઉપજ છે. વાંચનારના આનુકુલ્ય માટે એવી ઉપજના વિષયની તાલિકા નીચે પ્રમાણે. ૧ લે ખાલીસા ભૂમી રૂ. ૧૦૦૦૦૦ ૨ જે ધુઆ કર રૂ. ૧૦૦૦૦૦ ૩ જે આંગ કર રૂ. ૨૦૦૦૦૦૪ થે શુષ્ક વગેરે રૂ. ૭૫૦૦૦ ૫ મે હલકર ૧૨૫૦૦૦ ૬ ઠે માળવા વ ભૂમી કરે રૂ. ૫૦૦૦૦ એકંદર રૂ. ૬૫૦૦૦૦ ઉપરની પેદાશ સિવાય બીજુ પરચુરણ પેદાશથી પણ વીકાનેરની ઉપજમાં વધા રે છે. જેમકે ધાતુઈ દંડની અને ખુશાલીની પેદાશ. ધાતુઈ એક ત્રિવાર્ષિક કર છે. પ્રત્યેક હળ ઉપર પાંચ રૂપીઆ કર લેવાય છે. જોરાવરસિંહે પ્રથમ તે કર નાંખે. ઘણું કરીને સરદારો તે કર આપતા નથી. ધાતુઈથકી કેક વખે એક લાખ રૂપીઆની આવક થાય છે. દંડ અને ખુશાલી પરસ્પર વિરૂધ્ધાર્થ બોધક-દંડમાં રાજપીડન અને ખુશાલીમાં દાતાની રવેચ્છાની પ્રતીતિ થાય છે. પણ ભારતીય મરૂભૂમીમાં m’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy