SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ ટડ રાજસ્થાન. સાર કરી લીધે. વિકાએ પોતાના પુરૂષાર્થથી જયલક્ષ્મી મેળવી હતી. પણ તે જય લફમી શેણિત પાન વિના મળી નહોતી. તેના ભાઈ વિદાએ મેડીલ ઉપર જય મેળવી સારૂ આધિપત્ય હાંસલ કર્યું. જે જીતેલકમાં અંતવિપકવ ન હતા તે વીકે જલદીથી એ વિશાળ રાજ્યના અધિપતિ થાત નહિ. ગ્રહવિ છેદજ રાજ્યનું અનિષ્ટનું કારણ છે. ગૃહવિરછેદથી જગતનાં પ્રધાન પ્રધાન રાજ્ય વિનષ્ટ થયાં. ગૃહવિરછેદથી જ ભારતમાતાના ચરણમાં બહેડી પડી છે. જે કેટલાક કારણથી જીલેકે વિકાના માથે મુકુટ મુકયે. કમાન્વયે તેનું વર્ણન થઈ ચુક્યું. જોહીયા અને ગેદારો વચ્ચે વિવાદ થવાથી વિકાના માથે મુકટ અપિત થયે, વિકાના ભાઈ વિદાના પ્રતાપે વિકાના માથે મુગટ અપિત થયે. વીદો વિકાની પાસે જ રહેતે હતો. વિદાની સાથે રહી વકો શત્રુઓના દળને ઉછીન કરી શકે. તે સમયે તેને કઈ પ્રતિરોધ કરી શકયું નહિ, ગેદારના સંગે વિવાદમાં ગેદારે રાઠોડને આત્મ સમર્પણ કરી દેવું એવો વિચાર કર્યો. ગેદારમાં પાંડુ નામને એક મંડળ હતો. તે તેઓમાં શ્રેષ્ઠ અને પ્રધાન ગણાતે. શેખસરનગર તેનું નિવાસ સ્થાન. રોનીયા અને પાંડુને છતલોકેએ પિતાના પ્રતિનિધિ નીમ્યા. તે પ્રતિનિધિઓ વીકા પાસે આવી બોલ્યા “જે તે તેના નીચે લખેલ પ્રસ્તાવમાં સંમતિ આપે તે છલકો તેને અધિપતિ બનાવે. પ્રથમ-જોહીયા વગેરે ઉપનિવેસ સાથે જીતને જે વિવાદ છે તે વિવાદ બધું કરવા વિકાએ જીતને સહાય આપવી. દ્વિતીય-ભદ્દી રજપુના ઉપદ્રવથી પશ્ચિમ સીમાડાની રક્ષા કરવામાં છતને વીકાએ મદદ આપવી. તૃતીય-જીત સંપ્રદાયને સ્વાર્થ વિકાએ અખંડિત અને અવ્યાહત રાખ. વિકે, તે તેણે પ્રસ્તાવમાં સંમત થયા. ત્યારે તેઓએ તેને અને તેના વંશધરોને ગોદારા ઉપરનું આધિપત્ય સેપ્યું. ત્યાર પછી જીતકને માલુમ પડ્યું. વિકે કે તેના વંસધરો તેની સ્વતંતા નો લેપ કરશે. તેઓ વિકાના આધિપત્યમાં પીડા પામશે. હવે ભવિષ્યમાં આવું ન થાય તેના માટે છતલકને પ્રયાસ હતો. મનમાં નિશ્ચય કરી તેઓએ વિકાને કહ્યું અને તે અમારું સર્વસ્વ તમારા હાથમાં સોંપ્યું. હવે તમે કે તમારા વંશધરે અમારું સ્વત્વન લઈ લે તેમ કરી આપ. ઉદાર હૃદય રડેડ વરે કહ્યું “તમારે કોઈ જાતને ભય રાખવો નહિ” આજ હું તમારા રૂબરૂ શપથ કરે બોલું છું જે શખસર અને રેનીયા અને જીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy